________________
સૂયગડાંગસૂત્ર.
ઉપર ખતાવેલ ગુજ્ઞેયુક્ત મેરૂપર્વત મદર સુદર્શન સુરિગર એવા અનેક શબ્દો (નામા ) વડે મહાપ્રકાશ (પ્રસિદ્ધિ )માં છે, તેથી તે શબ્દ મહાપ્રકાશવાળે શેલે છે, વળી કૉંચનની માફક ચળકાટવાળા અથવા નિર્મળ વર્ણ હાવાથી કચનમૃષ્ટ વર્ણવાળા છે, ખાવા ઉત્તમ ગુણા હાવાથી મેરૂપર્વતથી બીજો કોઈ શ્રેષ્ટ નથી, તેમજ પર્વ (મેખલા)એ વડે અથવા દાંતા કે દાઢાના આકારે બીજા પર્વતા તેને જોડાયેલા હૈાવાથી તે સામાન્ય જીવાને ચડ દુર્ગ (વિષમ-કઠણુ) છે, તેમજ તે પર્વત મણિરત્નાથી તથા ઔષધિઓથી ઢેડીપ્યમાનપણે પૃથ્વીના એક ભાગ બળતા હાય તેમ પ્રકાશે છે. । ૧૨ ।
૨૦૪
मही मज्झमिठिते णगिंदे, पन्नायने सुरिय सुद्धले से ॥ મુદ્ધને एवं सिरीए उस भूरिवन्ने, मणोरमे जोय अचिमाली ॥. १३ રત્નપ્રભા પૃથ્વીમાં મધ્યભાગમાં જ બુદ્વીપ છે, તેના પણ ખરાખર મધ્યભાગમાં સામનસ, વિદ્યુત્ક્રમ, ગંધમાદન, માલ્યવંત એવા ચાર દાપવતથી શોભિત સમભૂભાગમાં દશહજાર જોજનના વિસ્તારવાળા મથાળે એકહજાર ચેાજ નના વિસ્તારવાળા નીચે પણ દશહુજાર ચેાજનના વિસ્તાર વાળા અને દર ૯૦ યાજને યાજનના અગ્યારમે ભાગે છે. બાકીના ૢ ભાગે વિસ્તારવાળે. (અર્થાત્ જેમ ઉંચે ચડે તેમ છે. થતા જાય ) છે, વળી આ મેરૂપર્વતના
૧૧