________________
૧૮૪
સૂયગડાંગસૂત્ર
આ સુરને પૂર્વના સૂત્ર સાથે આ પ્રમાણે સંબંધ છે. વીર્થકરે ઉપદેશેલા માર્ગે સંયમ પાળતે મૃત્યુકાળની ઉપેક્ષા કરે (છંદગી સુધી સંયમ પાળે), તે જેમણે આ માર્ગ કૉ છે, તે તીર્થંકરપ્રભુ કેવા છે, એમ સાધુઓ વિગેરે પૂછે છે, અને પરસ્પર સૂત્રને સંબંધ તે પુષ્યત પૂર્વે કહેલું છે, અને તે જ પ્રમાણે આગળ પણ જે પ્રશ્નોત્તર થાય, તે પણ સમજે, આ પ્રમાણે આ સંબંધે આવેલા આ સૂત્રની સંહિતાદિના મવડે વ્યાખ્યા કહેવાય છે, તે આ પ્રમાણે છે. અનંતરસૂત્રમાં ઘણે પ્રકારે કહેલી નરકની વિભક્તિ સાંભળીને સાંભળનારનું મન સંસારથી વિરક્ત થતાં તે પૂછે કે કેણે આ કહી છે? એમ સુધર્માસ્વામીને સાધુએ પૂછે છે. અથવા બૂસ્વામી સુધર્માસ્વામીને આ પ્રમાણે કહે છે. કે સંસારને પાર ઉતારવામાં સમર્થ એ આ ધર્મ કેણે કહ્યો છે, એવું મને ઘણા માણસે પુછે છે. નિગ્રંથ વિગેરે શ્રમ તથા બ્રહ્મચર્ય આદિ પાળનારા બ્રાહ્મણે તથા અગારિણે તે ક્ષત્રિય વિગેરે પુછે છે, અને પરતીથિક તે બદ્ધ વિગેરે છે તે બધા પુછે છે.
પ્ર-શું ?
ઉ૦-તે કોણ છે? કે જેણે દુર્ગતિમાં પડતા અને ધારનારે એકાંત હિત કારક અનુપમધર્મ બતાળે છે! અને શ્રેષ્ઠ સમીક્ષા તે યથાયોગ્યતત્વના બંધવડે અથવા સાધુ સમીક્ષાવડ અર્થાત્ સમભાવ રાખીને કહ્યો છે? ના