________________
સૂયગડાંગસૂત્ર.
૧૮૧
---••••~~~~
ઉ૦–અરહ તે બરાડા પાડતા શિવાળા ઘણે કાળ ત્યાં રહેનાર છે. જે ૧૧ છે चिया महंतीउ समारभित्ता, छुम्भंति ते तं कलुणं रसंत ॥ आवट्टतो तत्थ असाहुकम्मा, सप्पी जहा पडियं जोइमझे ॥१२
મોટી ચિતા સળગાવીને પરમાધામીએ તે રડતા નારકીને તેમાં ફેંકે છે, તેમાં પૂર્વે પાપ કરેલે નારકીજીવ પીગળી જાય છે, જેમ અગ્નિમાં નાંખેલું ઘી પાણી જેવું થાય છે, તેમ નારકો જીવની દશા છે, તે પણ તે રાંક દુઃખમાંથી છૂટવા મરી જતો પણ નથી ! ! ૧૨ છે
વળી આ બી પીડાને પ્રકાર છે. सदा कसिणं पुण घम्मठाणं, गाढोवणीयं अइदुक्खधम्म । हत्येहिं पाएहि य वंधिऊणं, सत्तुव डंडेहिं समारभंति॥म.१३॥
વળી હમેશાં સંપૂર્ણ તપેલું ઉષ્ણસ્થાન ચીકણું કર્મ બાંધવાથી કમે આવ્યું હોય તેમ દુઃખરૂપ સ્વભાવવાળા પીડાના સ્થાનમાં તે અનાથનારકીજીવને હાથે પગે બાંધીને ફેકે છે, અને નાંખ્યા પછી તેને શત્રુ માનીને દંડાથી મારે છે. જે ૧૩ છે भंजंति बालस्स वहेण पुट्ठो, सीसंपि भिदंति अओघणेहिं ॥ ते भिन्नदेहा फलगंव तच्छा, तत्ताहिं आराहिं णियोजयंति॥१४
વળી તે રાંકનારકી જીવને લાકડી વિગેરેથી પ્રહાર