________________
૧૭,
સૂયગડાંગસૂત્ર.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
મનુષ્ય ભવમાં પરમાર્થને ન જાણું વિષય સુખને લાલચુ બનીને વર્તમાન સુખ દેખનારાઓએ જેવી રીતે દુષ્ટક કર્યા છે, તે દુકૃતવડે જ્ઞાન આવરણીય વિગેરે કમ એકઠાં કર્યો, તે દુષ્કૃત કરનારા બાળ એ પૂર્વે કરેલાં પાપનાં ફળ જેવાં નારકીમાં ભેગવે છે, તે જ હું કહું છું. हत्येहि पाएहि य बंधिऊणं, उदरं विकत्तंति खुरासिएहि । गिण्हित्तु बालस्स विहत्तु देह, वद्धं थिरं पिट्ठतो उद्धरंति।स.२।
કે પૂર્વે કરેલાં કર્મો ઉદયમાં આવતાં પરમાધામી કડ કરવામાટેજ નારકીઓના હાથ પગ બાંધીને જુદા જુદા શસ્ત્રોવડે તેમનાં પેટ ચીરે છે, તથા કશી ગણતરીમાં નહીં એવા રાંક બાળ નારકીના જીવને લાકડી વિગેરેથી હણીને જર્જર થએલા દેહને ચામડાના ટુકડાવડે મજબુત બાંધીને પીઠમાંથી તથા આજુબાજુ પસવાડાંમાંથી કાપે છે. बाहू पकतंति य मूलतो से, थूलं वियास मुहे आडहंति । रहंसि जुत्तं सरयंति बालं, आरुस्स विझंति तुदेण पीछे
| H , રે ! ત્રણ નારકીમાં પરમાધામી તથા બીજા નારકીઓ તથા ચાથીથી સાતમી સુધી પરમાધામીવિના ફક્ત બીજા નારકી અરસ્પરસ ઈર્ષોથી એક બીજાના બાહુ મૂળમાંથી છેદી નાંખે છે, તથા પૂર્વે કાપ્રમાણે મેઢાં ફીને એક બીજાને બળ જબરીથી તપાવેલા મોટા લેટાના ગેળા વિગેરે નાખીને