________________
સૂયગડાંગસુત્ર.
૧૭૩
Wvvvvvvvvvv
~
~
समजिणित्ता कलुपं अणजा, इटेहि कंतेहि य विप्पहूणा। ते दुब्मिगंधे कसिणे य फासे कम्मोवगा कुणिमे आवसंति
|| હૂ, ૨૭ | त्तबेमि ॥ इति निरयविभत्तिए पढमो उद्देसो समत्तो ॥
| | નાથા છું. ૩૬ આ આખા ઉદ્દેશાને ઉપસંહાર કરે છે. આ મનુષ્ય ભવમાં બીજાને ઠગવા જતાં ખરી રીતે પિતાના આત્માને ઠગીને પારકાને પીડા આપવામાં જરા સુખ માનીને આત્માને ઠગતાં ઘણા ભવેના મધ્યમાં અધમHવ તે માછીમાર પારધી કસાઈ વિગેરેના પૂર્વજન્મમાં લાખો ભવેને અનુભવીને વિષયમાં રક્ત બનીને સુકૃતમાં વિમુખ બનીને ઉપર બતાવેલ પીડાવાળા મહાઘેર દારૂણ નરકાવાસને પામીને ત્યાં નારકીમાં પણ પૂર્વભ
ના વરની સંજ્ઞાથી એક બીજાને દુઃખ પમાડતા ઘણે કાળ રહે છે. અહીં તેનું કારણ કહે છે.
પૂર્વભવમાં જેવા અધ્યવસાયે જઘન્ય જઘન્યતર વિગેરે ભાવે જેવાં જેવાં કૃત્ય કર્યો હોય, તે પ્રમાણે તે નારકીને નારકીના ભવમાં તેવી વેદનાઓને ભાર ભગવે પડે છે, ચાહે પરસ્પર ભેગવે,ચાહે પરમાધામી વિગેરેથી કે બંને પ્રકારેભેગવે, તે કહે છે. માંસ ખાનારાને નરકમાં તેનાં માંસ કાપી તપાવીને ખવડાવે છે તથા બીજાનાં લેહી પીનારાઓને તેમનાં લોહી પાચ કાઢીને પાય છે, તથા માછીમાર શીકારીઓને તેજ પ્રમાણે છેદી