________________
સૂયગડાંગસૂત્ર.
૧૫૭
માર પડતાં મેઢુ ફાડી લેહી એકતા નારકીના જીવ છે, તથા તે દુ:ખીઆ જીવને નિર્દય પરમાધામીએ કરવતીથી વહેરીને બે ભાગમાં શરીર કરી નાંખે છે.
जंतंतर भिजंतु च्छलंत संसद भरियदिसि विवरे ॥ डज्झतुप्फिडिय, समुच्छलंत सीसट्ठि संधाए ॥ ३ ॥
પરમાધામીના યંત્રમાં ભેાતા પીડાઈને તેણે પાક મુકવાથી દિશાએ ગાજી ઉઠે છે. અને તાપથી ખળતાં ફાટતાં માથાના હાડકાંને સમૂડ ઉછળે છે.
मुककंद कडाहुकतदुकय कर्यंत कम्पते ॥ सूलविभिन्न क्खि तु द्धदेहणिद्वैतपब्भारे ॥ ४ ॥
કડાયામાં દૂધની માફક કઢતાં પીડાઈને નારકીના જીવા આક્રંદ કરી રાડ મુકે છે, તે સમયે પૂર્વે કરેલાં દુષ્ટ કૃત્યોનું ફળ મરણાંતકમાફક જણાય છે, તથા શૂળથી ભેદાયેલ ઉંચે ફ્રેંકેલ છે, ઉપરની કાયા સમૂહ જેણે તેવી દુર્દશા ભગવે છે.
सबंधवार दुगंधबंधणायारदुद्धर किले से || भिन्नकरचरण संकररूहिरवसादुगमव ॥ ५ ॥
ભયંકર શબ્દ, અંધકાર, દુર્ગંધનુ અધનાગાર (કેદખાતુ') છે જેમાં દુધ રક્લેશ છે, તથા ભેઠેલા હાથ પગમાંથી નીકળતા લેહીવસાન માટા પ્રવાહ ચાલે છે.