________________
સૂયગડાંગસૂત્ર,
૧૪૭
ના જીવને અનાથ કુતરાની માફક શળ–વિગેરેના પ્રહારથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કાઢે છે. તથા “પહાડે તિ તે પિતાની ઈચ્છા પ્રમાણે તે રાંકજીને આમ તેમ ભમાવે છે. તથા આકાશમાં તે છાને ઉછાળીને નીચે પડતાં મુદગર વિગેરેથી હણે છે, તથા શૂળ વિગેરેથી વિધે છે. નિસ્યંતિકાટિકામાં ગ્રહણ કરીને પાછા જમીન ઉપર નીચે મોટું રાખીને પટકે છે, ત્યાંથી પાછા આકાશમાં ઉ. છાળીને પાછા નીચે ફેકે છે, એમ વિડંબના પમાને ત્યાં નારકીમાં તે જીવોને પીડે છે. નિ. ૭૦
ओहयहये य तहिय, णिसन्ने कप्पणीहि कप्पंति ॥ विदुलगचडुलगछिन्ने, अंबरिसी तत्थ णेरइए ॥ नि.७१॥
વળી તે મુદગર વિગેરેથી મારેલા તથા તલવાર વિ. ગેરેથી હણેલા ઘણો માર ખાવાથી તે મૂર્શિત થતાં પાછા કર્ષણથી છેદી નાંખે છે. આમ તેમ ચીરે છે.
તે આ પ્રમાણે ચીરતાં મગની દાળ માફક કરે છે, અથવા કેળાના ફળ માફક આડાં દેઢાં ગમે તેમ ચીરે છે આ અંબપિ નામના અસુરકુમાર પરમાધામીઓ દુખ દે .
साडगपाडणतोडण, बंधणरज्जुल्लयप्पहारेहि ॥ सामा णेरइयाणं, पबत्तयंती अपुग्णाणं ॥नि. ७२॥ તે પુણ્યહીન નારકીજીને શ્યામ નામના પરમા
.