________________
સૂયગડાંગસૂત્ર.
૧૪૫
પણ તેને સંભવ તે છ પ્રકાર છે અને ગતિ ભેદથી પંદર પ્રકારે છે.
અજીવ ભાવની વિભક્તિ તે મૂર્ત પદાર્થોના વર્ગ બંધ રસ પર્શ સંરથાનનાં પરિણામરૂપે છે. તથા અમૂર્તીને ગતિ સ્થિતિ અવગાહન વર્તન વિગેરે ધર્માસ્તિકાય, અધર્મ આકાશ અને કાળઆશ્રયી છે. હવે આખું પદ નરકવિભક્તિ છે. તે નરકોને વિભાગ તે વિભક્તિ છે. તેનું વર્ણન નિયુંતિકાર કહે છે.
पुढवीफासं अण्णाणुवकम णिरयवालवहणं च ॥ तिसु वेदेति अताणा अणुभागं चेव सेसासु न. ६७॥
ઠંડ તાપનું તીવ્ર વેદનાનું દુઃખ આપનાર જ્યાં ખરાબ સ્પર્શ છે, ત્યાં નારકીની પૃથ્વીમાં જીને અતિ ઠંડ કે તાપ લાગે છે, તેનું વધારે વર્ણન આગળ કરશે, તથા અન્ય તે દેવતા વિગેરે આવીને ન સહાય તેવું અતિ કઠોર દુઃખ દે છે, તે અપરાચિકિત્સ્ય છે. તે દુઃખને પણ નારકીને
છે અનુભવે છે, તે પ્રમાણે તેને રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ પણ એકાંત અશુભ હોય છે તેને તે જે અનુભવે છે. તથા નરકપાલ તે પંદર પ્રકારના પરમાધામી બાએ કરેલાં દુઃખો મુદગરના માર તલવાર ભાલા કરવતી કુંભીપાક વિગેરેનાં વધ વહેરવું વિગેરે પ્રથમની રત્નપ્રભા શર્કરા પ્રભા વાલુકાપ્રભા એ ત્રણ નારકીમાં દુખે તે બિચારાએ પિતે પૂર્વે કરેલાં ૧૦.