________________
સૂયગડાંગસૂત્ર.
૧૪૩
શક યવન રાબર બર્બર કાય મુકુંડ દર્ટ ડ પકણિક આખ્યાક હુણ રોમ પારસ ખસ ખાસિકા. दुबिलयलवोस बोकस भिल्लंद पुलिंद कोंच भमर रूया। कोंबोय चीण चंचय, मालय दमिला कुलक्खा य॥२॥
દ્વિબલ, ચલ એસ બુકસ ભિક્ષુ અંધ્ર પુલિંદ્ર ફ્રેંચ ભ્રમર રૂક કે બોજ ચીન ચંચુક માલવ મિલ કુલખ્યા છે, केकय किराय हयमुह खरमुह गयतुरगमेढगमुहा य । हयकण्णा गयकण्णा अण्णे य अणारिया बहवे ॥३॥
કેય કિરાત હયમુખ ખરમુખ ગજમુખ તુરગમુખ મઢમુખ હયક, ગજકર્ણ તેવા બીજા અનેક અનાર્યો છે. पावा य चंडदंडा, अणारिया णिग्विणा णिरणुकंपा ॥ धम्मोत्ति अक्खराई जेसु ण णजंति सुविणेऽवि ॥४॥
તે દેશના લોકે પાપી ચંડદંડ (ભારે શિક્ષા) કરનારા, નિલેજ તથા નિર્દય અન છે, જેઓ ધર્મ રવા અક્ષર સ્વને પણ જાણતા નથી.
કાલવિભક્તિનું વર્ણન. અતીત અનામત વર્તમાનકાળને ભેદથી ત્રણ ભેદે છે. અથવા એકાંત સુખમ આદિના કુકમથી અવસર્પિણી ઉ. ત્યપિણીના બાર આરાવાળે કાળચક છે. અથવાसमयावलियमुहुत्ता दिवसमहोरत्त पक्ख मासा य॥ सवच्छरयुगपलिया सागर उसप्पि परियट्टे ॥१॥