________________
સૂયગડાંગસૂત્ર.
૧૩
કે તને શરમ લાગે તે માથું મુંડાવી તારા જેવી બનું! એ બધાં વચનથી ન ભેળવાતાં તેવી સ્ત્રીઓ સાથે પરિચય છેડે, એક મકાનમાં નિવાસ પણ આત્મહિતમાં વર્તનારે. બનીને સર્વ અપાથી ડરીને ન કરે. કારણકે તે રમણીથી થતા કામે ભેગે અવદ્ય તે પાપ વજા માફક ભારે છે, કારણ કે તે ભારથી જીવ-નીચે નરકમાં જાય છે. માટે કામ ભેગે અવદ્યકર વજકર છે. તેવું તીર્થકર ગણધરે બતાવે છે. છે ૧૯ હવે બધું સમાપ્ત કરવા કહે છે. एयं भयं ण सेयाय, इइ से अप्पगं निरूभित्ता॥ णो इत्थि णो पसु भिक्खू, णो सयं पाणिणा णिलिजेजा।
| | | ૨૦ | આ પ્રમાણે ભયને હેતુ હોવાથી સ્ત્રીઓનાં મીઠાં વચનથી તથા સંસ્તવ વાસ પણ ભયકારી છે, માટે સ્ત્રીઓ સાથે સંપર્ક કલ્યાણ માટે નથી? કારણ કે તેથી અસત્ અનુષ્ઠાન થાય છે, એવું જાણીને તે ઉત્તમ સાધુ કામ ભેગના વિપાકનાં કડવાં ફળ જાણીને પિતાના આત્માને સ્ત્રીઓના સંસર્ગથી રેકીને સન્માર્ગમાં સ્થાપીને શું કરે, તે કહે છે. નરકવાથી જેવી સ્ત્રીઓ સાથે કે પશુ સાથે સહવાસ છેડે, કારણ કે શાસ્ત્રકારે કહ્યું છે કે સાધુએ તેવું મકાનજ શેધવું કે જેમાં સ્ત્રી પશુ અને નપુંસક વિશેષ રીતે વજિત શય્યા (સુવાનું મકાન) હોય, તથા પિતાના પુરૂષચન્હને પણ ન અડકે,