________________
૧૨૦
સૂયગડાંગસુત્ર
onnanamn
(હવે સાધુ જે ન લેભાતે હોય તે તે સ્ત્રી ફસાવા કહે છે) હે સાધુ! તું જે મારા વાળથી ગભરાતે હોય તે હું કઢાવી નાંખું, અથૉત્ તું મુંડેલા માથાવાળો અને હું ચટલાવાળી છું તેથી હું ભેગવતાં શરમાય છે, તેથી તારા સંગને વાંછનારી ચોટલાને પણ કઢાવીશ! પછી બીજા દદીનાનું તે પૂછવું શું? વળી આ દુખ સહેવાની સાથે જે કંઈ દુષ્કર પગે વિહાર વિગેરે છે, તે પણ તારી સાથે હું કરીશ, પણ તું મને છેડીને એકલે ન વિચારીશ! અર્થાત તમારે મને છોડીને એક ક્ષણ પણ એકલા ન રહેવું! એજ તમને મારી પ્રાર્થના છે! અને હું પણ તમે જે જે ફરમાવશે તે કરીશી ૩ છે अह णं से होई उवलद्धो, तो पेसति तहाभूएहिं ॥ अलाउच्छदं पेहेहि, वग्गुफलाई आहराहित्ति ॥ स. ४॥
આ પ્રમાણે અતિ મનોહર વિશ્વાસજનક દેખીતાં અલ્પકાળ માટે સુંદર વચનેવડે વિશ્વાસ પમાડીને પછી તે સ્ત્રી શું કરે છે, તે કહે છે.
વિશ્વાસનાં વચને કહેવાથી ભારે વશ થયે છે, એવું ચેષ્ટલક્ષણવડે સ્ત્રીઓ જાણી લે છે, પછી તે કપટ નાટકની નાયિકા સ્ત્રીઓ જાણીને પછી અનુચિત કર્મવ્યાપારમાં તે સાધુને જે છે, અથવા તેવા સાધુના વેષમાં જ તેની પાસે તેવાં કામ કરાવે છે, તે બતાવે છે. અલાઉ તે તુંબડું