________________
સૂયગડાંગસૂત્ર.
દુબળા કાણા ખંજ કાન રહિતકાપેલા પુંછડાવાળે ભૂખથી થાકેલા ખૂઢા અને હાંડલામાં ખાવા માઢું ઘાલતાં તેના કાંઠલા ગળામાં રહેલા છે, શરીરમાં પાચ નીકળતાં ચાઠાં પડેલાં છે અને શરીરમાં હજારો કીડાથી પીડા પામે છે, આટલું દુઃખ છતાં પણ કૂતરી આવતી જાણીને તે તેની પાસે દોડે છે! તેથી ભતૃહરી મહાત્મા કહે છે કે અહા! કામદેવ ! તું કેવા દુષ્ટ છે, કે આવા દુઃખે હણાયેલાને પણ તું કામપીડિત કરીને હણે છે ! હવે ભાગીઓની વિડ‘ખના તાવે છે. (અથ શબ્દ પછીના અર્થમાં છે, તુ વિશેષણના અમાં છે,) સ્ત્રીના સસ્તવ પછી તે સાધુ સ્ત્રીમાં ગૃદ્ધ અનેલા છે, તેજ વધારે સૂચવે છે.
૧૧૮
ઈચ્છામદનરૂપ કામમાં જેની બુદ્ધિ અથવા મનની વૃત્તિ છે તે કામ મતિવર્ત છે, અર્થાત્ વિષયાભિલાષી છે, તેને આવા કામી જાણીને ધેાળામાં કાળું સ્વીકારનાર છે, તેમ તે મારે વશ થયા છે, એમ સ્ત્રી જાણે છે. અથવા તે સ્ત્રી તેના મનમાં લિન થએલા જાણીને પેાતાનું તથા તેનું કરેલુ કહી બતાવે છે. તે કહે છે.
अह तं तु भेदमावन्नं, मुच्छितं भिक्खु काममति || पलिभिंदिया णं तो पच्छा, पादुद्धट्टु मुद्धिपहति ॥ २॥
હે સાધુ! જો તારૂં' માથું મુંડાવેલુ છે. પરસેવાના
મેલથી દુર્ગંધ નીકળે છે, તથા નિંદનીય પગલ છાતી તથા