________________
વગડાંગત્ર.
૧૧૫
છે; હે ત્રાયિન! રક્ષક! હે સાધુ! વસ્ત્ર પાત્ર ખાન પાન વિગેરે જેનું તમારે પ્રજન હોય તે બધું હું તમને આપીશ, માટે તમે મારે ઘેર આવીને લઈ જાઓ. ૩૦ હવે ઉપસંહાર કરે છે.
णावारमेवं बुज्झेजा, णो इच्छे अगारमागंतुं ॥ बद्धेरिसयपासेहि, मोहमावजइ पुणोमंदे ॥ सू. ३१॥ त्तिबेमि । इति इत्थीपरिन्नाए पढमो उद्देसो समत्तो॥४-१
જાથા , ૨૮૭ આ સ્ત્રીઓનું વસ્ત્ર વિગેરેનું આમંત્રણ ઉત્તમ સાધુએ નીવારક૫ જાણવું, એટલે જેમ ઉત્તમ જાતિને ઘાસ કે તેને અનુકૂળ આવે તેવું અન્ન બતાવીને લલચાવી ભુંડ વિ. ગેરેને વશમાં લઈ પાપી માણસે બુરહાલે તેને મારી નાખે છે, તેમ સાધુએ જાણીને તેને વસ્ત્ર પાત્રને પણ ન વાંછવું, અથવા ગૃહજ આવર્તરૂપ છે, તે ગૃહવત એટલે ઘેર જવાને ભ્રમ છે, તેને સાધુ ન ઈછે.
પ્રવ –શામાટે?
ઉ–તે શબ્દ વિગેરે વિષયરૂપ પાશા તે દેરીવડે બંધાઈ પરવશ કરેલે નેહપાશાને તેડવા સમર્થ થતા નથી, પણ મેહથી ચિત્તની વ્યાકુળતા પામે છે કે હવે હું શું કરું? એમ તે જડ વારંવાર મુંઝાય છે. આ પ્રમાણે સૂધર્મસ્વામીએ સાધુને બે આપેલ છે. જે ૩૧ છે
આ પ્રમાણે સ્ત્રીપરિજ્ઞાને પ્રથમ ઉદ્દેશ સમાપ્ત થયે.