________________
ર
સૂયગડાંગસૂત્ર
મને ત્યાગી છે. માટે હવે હું રૂક્ષ સુખ-સંયમ આચરીશ, અથવા કઈ પ્રતિમાં રૂક્ષને બદલે મૈન પાઠ છે, તેને અર્થ પણ મુનિનું વત્તન તે મૈન-સંયમજ છે. તે આદરીશ, માટે હે યત્રાત! મને ધર્મ સંભળાવે. કે જેથી હું ભવિષ્યમાં તમારા કહેલા ધર્મને સાંભળીને દુઃખનું ભાજન ન થાઉં! રપા अदु साविया पवाएणं, अहमंसि साहम्मिणो य समणाणं ॥ जतुकुंभै जहा उवज्जोई, संवासे विविसीएज्जा ॥ सू.२६॥
અથવા યુવતી આ બહાને સાધુ પાસે બેસે, કે હું શ્રાવિકા છે, તેથી સાધુની સાધમિણી છું, આવા પ્રપંચથી નજીક આવીને ફૂલવાલુક તપસ્વીને જેમ ધર્મથી ભ્રષ્ટ કર્યો, તેને સાર આ છે કે સ્ત્રીઓ સાથે વધારે પડતે જેટલો પરિચય હોય તે મહાન અનર્થ માટે થાય છે, તે બતાવે છે.
तज्ज्ञानं तच्च विज्ञानं, तत्तपः स च संयमः॥ सर्वमेकपदे भ्रष्टं, सर्वथा किमपि स्त्रियः॥ १॥
તેજ જ્ઞાન તેજ વિજ્ઞાન તેજ સંયમ અને તપ પુરૂષને હોય તે બધું સ્ત્રીના એક પદમાં ભ્રષ્ટ થાય છે, (સ્ત્રી સંગથી બધું નષ્ટ થાય છે) આ સંબંધમાં દષ્ટાંત આપે છે. જેમ લાખને બનાવેલો ઘડે અગ્નિ પાસે રાખે, તે તે ઝટ પીગળી જાય છે, તેમ સ્ત્રીઓ પાસે બેસતાં બીજો માણસ તે દૂર રહે, પણ વિદિત વૈદ્ય (તત્વજ્ઞાની) હોય તે 'વિદ્વાન પણ ધર્મ અનુષ્ઠાન તે સંયમ પાળવામાં ઢીલ બની