SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રકૃતાંગ. જ અધ્યયન જ છે. તેનુ' જ અહી' પ્રત્યેાજન છે. બાકીના નિક્ષેપા શિષ્યાની બુદ્ધિના વિકાસ કરવા માટે બતાવ્યા છે. હવે પૂર્વે કહેલા ઉદ્દેશાના અર્થના અધિકાર કહે છે. महपंच भूय एकप्पएय, तज्जीव तस्सरी रेय तहय अगार गवाती, अत्तच्छट्टो अफलवादी || ३० ॥ बीए नियईवाओ अण्णाणिय, तहय नाण वाईओ कम्मं चयं न गच्छ चउवि भिक्खु समयं ॥ ३१ ॥ नए आहाकम्मं कडवाई, जहयते य वाईओ किच्चुवमा य चउत्थे, परप्पवाई अविर || ३२ || ૪૧ આ અધ્યયયના ચાર ઉદ્દેશા છે, તેમાં પહેલા ઉદ્દેશાના છે અર્થાધિકાર પહેલી ગાથા વડે બતાવ્યા છે. તે આ પ્રમાણે પંચભૂતા તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આકાશ તે સ લોકમાં વ્યાપેલાં ભૂત હાવાથી મહાન ભૂના છે તેનું વન તે આ એક અર્થાધિકાર થયેા. તથા ચેતન અચેતન તે બધું આત્માના વિવત ( ) ભાગમાં છે. તેથી આત્મા જ અદ્વૈતવાદે છે, એવુ સ્વીકારવાથી આ ખીજે અર્થાધિકાર થયા. તે આ છત્ર કાયાકારમાં ભૂત પિરણામે રહેલે, હાવાથી તે જીવ અને શરીર એક છે એમ માનવા વડે ત્રીજો અથ્યધિકાર થયા. તથા જીવ અકારક (કશું પણ્ ન કરનારે )
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy