SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સવતાંગ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, કુતીર્થ, સંગાર, કુલ, ગણ, સંકર, ગંડ, અને ભાવ એ બાર પ્રકારે સમયને નિક્ષેપ છે તેમાં નામ સ્થાપના પ્રસિદ્ધ છે. દ્રવ્ય સમય એટલે દ્રવ્યને સમ્યગુ અયન (પરિણતિ વિશેષ) એટલે સ્વભાવ જાણ તે જીવ દ્રવ્યને ઉપયોગ, પુદગલ દ્રવ્યનું મૂવ છે. ધર્મ અધમ અને આકાશ એ ત્રણેને અનુક્રમે સ્વભાવગતિ, સ્થિતિ અને અવગાહન દાન લક્ષણ છે. અથવા જે દ્રવ્યને જે અવસર એટલે દ્રવ્યને ઉપગ કાલ છે જેમકે શરીર આશ્રી. વર્ષ રૂતુમાં લવણ અમૃત સમાન, શરદમાં પાણી, ગાયનું દૂધ હેમંત રૂતુમાં, શિશિર રૂતુમાં આમળાને રસ, વસંતમાં ઘી, અને ગ્રીષ્મમાં ગુડ (ગોળ) અમૃત સમાન છે. ક્ષેત્ર સમયે તે ક્ષેત્ર એટલે આકાશ તેને સ્વભાવ તે જેમ. एगेण विसे पुण्णे, दोहिवि पुण्णे सयंपिमाएज्जा । लक्व सएण वि पुण्णे,, कोडि सहस्सपि माएज्जा ॥१॥ એક પરમાણુથી પણ પૂરાય, બેથી પણ પૂરાય પણ માયે, લાખથી પણ પૂરાય, અને કેડીસહસ્ત્ર (હજાર) પણ માઈ જાય. અથવા દેવકુફ વિગેરે ક્ષેત્રને આવે અનુભાવ છે. કે ત્યાં ઉત્પન્ન થતા પ્રાણીઓ સુરૂપવાળા, નિત્ય સુખી, વૈર વિનાના હોય છે. અથવા ક્ષેત્રને પરિક્રમણ
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy