________________
સૂત્રકૃતાંગ. બે ત્રિક ત્રીજી પંક્તિમાં મુકવા બાકી પૂર્વ માફક બાકી પંક્તિ બેમાં શેષ બે અંક ક્રમ ઉ&મે સ્થાપવા જેથી
૧૨૩૪, ૨૧૩૪, ૧૩૨૪, ૩૧૨૪, ૨૩૧૪, ૩૨૧૪, ૧૨૪૩ ૨૧૪૩, ૧૪૨૩, ૪૧૨૩, ૨૪૧૩, ૪૨૧૩, ૧૩૪૨, ૩૧૪ર ૧૪૩૨, ૧૩૨, ૩૪૧૨, ૪૩૧૨, ૨૩૪૧, ૩૨૪૧, ૨૪૩૧ ૪ર૩૧, ૩૪૨૧, ૪૩૨૧, તે પ્રમાણે છ પ્રકારના નામમાં ઉતરે છે. કારણ કે તેમાં છ ભાવેની પ્રરૂપણ થાય છે. શ્રુત જ્ઞાન તે લાપશમિક ભાવમાં અવતરે છે. હવે પ્રમાણને બતાવે છે. જેના વડે મપાય તે પ્રમાણે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ ચાર ભેદે છે. તેમાં આ અધ્યયન ક્ષાપશમિક ભાવમાં વ્યવસ્થા થવાથી ભાવ પ્રમાણમાં ગણવું, આ ભાવ પ્રમાણે તે ગુણનય સંખ્યાના ભેદથી ૩ પ્રકારે છે. તેમાં પણ ગુણ પ્રમાણમાં ઉતારવું, તેમાં પણ છવ અને અજીવ બે ભેદ છે આ સમય અધ્યયન ક્ષાયે પશમિક ભાવરૂપ હોવાથી જીવથી જુદે ન હોવાથી જીવ ગુણમાં ઉતારવું, જીવ ગુણ પ્રમાણ પણ જ્ઞાન દર્શન ચારિત્ર ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં આ બધ રૂપે હોવાથી જ્ઞાન ગુણ પ્રમાણમાં ગણવું, તે પણ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને આગમ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં આ આગમ પ્રમાણમાં લેવું, તે પણ લૈકિક લકત્તર બે ભેદે જાણવું. તે આ સમય અધ્યયનને લેકેત્તરમાં લેવું તે પણ સૂત્ર, અર્થ, અને બંને