________________
સૂત્રકૃતાંગ.
લિકિક ઉપક્રમ નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્રે કાળ ભાવના ભેદ વડે છે પ્રારને આવશ્યક વિગેરે સૂત્રમાં વર્ણવ્યું છે અને શાસ્ત્રીય ઉપક્રમ પણ આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતાના અર્થાધિકારમાં સમાવતાર રૂપ છ પ્રકારને જ છે. તેમાં અનુપૂર્વી વિગેરે અનુગદ્વાર સૂત્રના અનુસાર જાણવા, જ્યાં સુધી સમાવતાર થાય ત્યાં સુધી લેવું, તેજ પ્રમાણે આ અધ્યયન પણ અનુપૂવી વિગેરેમાં જ્યાં જ્યાં ઉતરે ત્યાં ઉતારવું, તે દશપ્રકારે અનુપૂર્વી ગણના અનુપૂર્વી માં ઉતરે છે. તે અનુપૂર્વી વિગેરે ત્રણ પ્રકારે છે. પૂર્વનું પૂર્વ, પાનુપવી, અનાનુપવી છે, તેમાં આ અધ્યયન પૂર્વાનુ પૂવીમાં પહેલું, પશ્ચાનુ પૂર્વમાં સોળમું, અનાનુપૂર્વી ચિંતવતાં એકાદિક થી માંડી સળ સુધીમાં શ્રેણીમાં અને અન્યાભ્યાસ દ્રિ રૂ૫ ઉન સંખ્યાભેદ થાય છે અનાનુપૂર્વના ભેદની સંખ્યાના પરિજ્ઞાનને આ ઉપાય છે. તે આ પ્રમાણે–
एकाद्या गच्छ पर्यन्ताः परस्पर समा हताः
राशय स्तद्धि विज्ञेयं विकल्प गगिते फलं ॥१॥ પ્રસ્તાર આણવાને ઉપાય આ છે.
पूवाणु पुव्वि हे ट्ठा समया भेएण कुण जहाजेटुं उवरि मतुल्लं पुरओ, न सेज्ज पुव्व कमो से से. ॥ २ ॥