________________
સૂત્રકૃતાંગ.
એuથી જાણવું. નામથી એકાદશ (અગ્યાર) કરણે છે. તે આ પ્રમાણે, बंब च बालवं चेव, कोलवं तेत्तिलं तहा। गरादि वणियं चेव, विष्टि हवइ सत्तमा ॥ ११ ॥ नि० सउणि चउप्पयं नागं, किसुग्धं च करणं भवे एयं । एते चत्तारि धुवा, अन्ने करणा चला सत्त ॥ १२ ॥ नि० चाउसि रत्तीए सउणी, पडिवज्जए सदा करणं । तत्तो अहक्कम खलु, चउप्पयं णाग किंसुग्धं ॥ १३ ॥नि०
બંધ, બાલવ, કેલવું, તેતિલ, તથા ગરાદિ, વણિય, વિદ્ધિ, સઉણું, ચઉ૫ય, નાગ, કિંસુધ–કુલ ૧૧. પાછલા ચાર ધ્રુવ છે. અને પૂર્વના સાત ચલ છે. હમેશાં દસની રાતના શકુની (સઉણ) કરણ લે. ત્યારપછી અનુક્રમે ચઉ૫ય, નાગ અને કિંસુષ્પ લેવા. (ગાથાનુસારે કરણ ચેજના. ૪*૨=૮-૨=૬૪( વિષ્ટિ) ૧+૭ (વણિક)=૧૦= ૨, ૨૦=+=૭ (વ-વિ૦) पक्खतिहिओ, दुगुणिआ, दुरूवहीणा च सुक्कपक्चमि । सत्तहिये देवसियं तं चेव ख्वाहियं रत्तिं ॥ १७ ॥
ઉપરની ત્રણે ગાથાને અર્થ સુગમ છે, તેથી ટીકા કારે લખ્યું નથી.