SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રકૃતાંગ. नव सीओ नवि उण्हो, समो पगासो य होइ उज्जोओ। कालं मइलं तमपि, य वियाण तं अंध्यारंति ॥ १५ ॥ दव्वस्स चलण पादणा उसा पुण गई उ निधिट्टा | वीससपओगमीसा अत्तपरेण तु उभओवि ॥ १६ ॥ । く (૩) નશીત (ઢડા), અને ન ઉષ્ણુ, એટલે સમ પ્રકાશ હાય તે ઉદ્દાત છે. (૪) અને કાળા મિલન તમ તે અધકાર જાણવા. ( ૫ ) દ્રવ્યનું ચાલવું, પ્રસ્જદના ( ફરકવુ ) તે ગતિ જાણવી, તે વિશ્વસા અને પ્રત્યેાગ, ખનેના મિશ્રથી તથા પેાતાનાથી તથા પારકાથી ખને પ્રકારે થાય છે. આ સિવાય, અભ્ર ( વાદળ ), ઇંદ્ર ધનુષ્ય, વીજળી વિગેરે કાર્યમાં જે પુદ્ગળે પરિણામે છે, તે સ્રિસા કરણ છે. દ્રવ્યકરણુ સમાપ્ત થયું. હવે ક્ષેત્ર કરણ કહે છે. णविणा आगासेणं, कीरइ जं किंचि खेत्तमागासं । वंजणपरियावरण, उच्छुकरणमादियै बहुहा || ९ || नि० । kr ક્ષિધાતુને અથ નિવાસ અને ગતિમાં છે. એથી અધિકરણમાં “ છૂ” પ્રત્યય વડે, ક્ષેત્ર શબ્દ થયે. તે અવગાહન આપવાનું લક્ષણવાળુ` આકાશ જાણવું. તે અવગાહન દાનની ચોગ્યતા વિના કઇ પણ કરવાને શક્તિવાન નથી. એથી જે ક્ષેત્ર ( આકાશ )માં કરીએ તે ક્ષેત્ર કરણ છે. જો કે આકાશ
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy