________________
૩૦
ઇશ્વર સર્વશક્તિમાન સર્વજ્ઞ સર્વને હિતકારક હતું તે પછી આ રચના કોના માટે કરી ? કારણકે પ્રજને જ દરેક કાર્ય ડાહ્યો માણસ કરે છે, અને પિતાના શેખ માટે કરી તે પછી તેનું ફળ જીવે શા માટે ભેગવવું, ઇશ્વરજ કાં ન ભેગવે, શૈતાનની કલ્પના કરવી, અને શતાનના ઉપર દોષ મુકવા, તે કરતાં શતાનને કર્મસ્વરૂપે માનવામાં શું હરકત છે ? અને ઈશ્વરને શેતાનને કરેલે માનવી કરતાં અનાદિ માનવામાં શું હરત છે ?
ઇશ્વરવાદ ઈશ્વર છે, પણ તે એક કે અનેક, તે સર્વોપરી કે. નહિ ઈત્યાદિ વાતે વિચારવાયેગ્ય છે, સા બંધુએ બુદ્ધિ પ્રમાણે કલ્પના કરે, તેમાં કલેશને બદલે આનંદ માને જોઈએ, ઈશ્વર આપણને શું આપે છે, તે વિચારતાં તે કશું આપતું નથી, કારણ કે તે અનેક છે, જો એક હેત અને તે કંઈપણું આપતે હેત તે આટલા ભેદ પડત નહિ, સંધ્યા પ્રતિકમણ નીમાજ બંદગી બધા એકજ પર્યાય છે, મંદિર ગીરજાધર મસીદ મઠો વિગેરે બધાં એકજ ઈશ્વર માટે જાય છે, ત્યારે શેડે ઘણે ભેદ પડવાનું કારણ શું, મારામારીનું કારણ શું, જનોઈ સુન્નત બેટીઝમ શામાટે જોઈએ, ઇશ્વરને એટલી ઓછાશ શામાટે જોઈએ, તેથી