SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રકૃતાંગ. ૨૬૩ આવું સુધર્માસ્વામી જબુસવામી વિગેરે પિતાના શિ. એને બતાવે છે. एवं से उदाहु अणुत्तर नाणी अणुत्तर दंसी अणुत्तर नाण दंसणधरे। अरहा नायपुत्ते भगवं, वेसालिए वियाहिए ॥२२॥ तिबेमि श्रीवेयालियं वितीय मज्झयणं समत्तं गाथा ग्रं.१७४ કે ઋષભદેવે પિતાના પુત્રને ઉદ્દેશીને કહ્યું કે આથી પ્રધાન બીજું નથી માટે અનુત્તર છે, તે અનુત્તર જ્ઞાનવાળા, તથા અનુત્તરદશી સામાન્ય વિશેષ પરિચછેદક અવબોધના સવભાવવાળું દર્શન જ્ઞાન ધરાવનાર છે, આથી બદ્ધ મતને નિરાસ કરવાવડે જ્ઞાનના આધારરૂપ જીવ બતાવવા કહે છે, અનુત્તર જ્ઞાનદર્શન ધરનારા છે, અર્થાત્ કઈ અંશે ભિન્ન જ્ઞાનદર્શનના આધાર છે, સુરેન્દ્રો વિગેરેથી પૂજાને યોગ્ય હોવાથી અનદેવ છે, તે જ્ઞાતપુત્ર મહાવીરસ્વામી અથવા અષભદેવ ઐશ્વર્ય આદિ ગુણથી યુક્ત પ્રભુએ વિશાલાનગરી માં અમને કહ્યું, અથવા રૂષભદેવ વિશાળ કુળમાં ઉત્પન્ન થવાથી વૈશાલિક કહેવાયા, તેમણે કહ્યું, તે કહે છે, विशाला जननीयस्य विशाल कुलमेववा । विशाल वचनं यस्य तेन वैशालिकोजिनः ॥१॥
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy