SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રકૃતાંગ. ૨૫૩ અનાગત અથવા ન દેખાતા સૂમપદાર્થોને પણ દેખનારા જ્ઞાનીનું શાસ્ત્રમાં કહેલ વચનને માન, હે અષ્ટદર્શન કે અદક્ષદર્શનવાળા ! અથવા અસવ કહેલા શાસનને માનનારી! તું પોતાના કદાગ્રહને છેડી સર્વ કહેલા માર્ગમાં શ્રદ્ધા કર ! પ્ર—શા માટે આ જીવ સર્વજ્ઞના કહેલા માર્ગમાં શ્રદ્ધા નથી કરતા? કે તમારે (આવાં કડવાં વચને) ઉપદેશ કરે પડે છે. | ઉ-તેનું નિમિત્ત કહે છે, આ વાત સમજે, કે તે છનું દર્શન અતિશયથી નિરૂદ્ધ થએલું છે, અર્થાત તેને બધ ઢંકાઈ ગયે છે. પ્ર-શાથી! ઉ–મેહ કરાવે તે મેહનીયકર્મ મિથ્યાદર્શન વિશેરે છે, અથવા જ્ઞાન આવરણીયાદિ કર્મ ઉદયમાં આવ્યું છે, તેથી પિતે પિતાના પૂર્વે કરેલા અશુભકર્મથી ઢંકાયેલા દર્શનવાળે પ્રાણી સર્વજ્ઞના કહેલા વચનને માનતા નથી, તેને ગુરૂ તેવાને પ્રેરણા કરે છે કે હે ભાઈ ! તું અધે ન થા, પણ. વિવેકચક્ષુ ખોલીને વિચાર કરીને વિતરાગના કહેલા વચનને માન, ૧૧ છે. दुक्खी मोहे पुणो पुणो, निविंदेज सिलोग पूयणं । एवं सहितेऽहिपासए, आयतुलं पाणेहिं संजए ॥ १२ ॥
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy