________________
૨૬
સૂત્રકૃતાંગ. તરા હૈય, અથવા નાના સાધુને તેના વડીલ વૃદ્ધ પિતા માતા હોય, તે તેને ગૃહસ્થ થવા વાંછા કરે, તેઓ આ પ્રમાણે કહે છે, તમારા જેવા દયાળુ પુરૂષે તે અમને પાળવા જોઈએ, તમારા વિના અમારે બીજું કંઈ પાળનાર નથી, અથવા તેઓ એમ કહે કે અમને તે તે એક જ પાળવા રોગ્ય છે, આ પ્રમાણે બોલવા છતાં તેઓ શ્રમ પામશે, પણ તત્વ જાણેલા સાધુને તેઓ પિતાને બનાવી શકશે નહિ, અર્થાત્ તે સાધુને તેઓ પોતાના જે ગૃહસ્થ નહીં બનાવી શકે, જે ૧૬ો વળી जइ कालुणियाणि कासिया, जइ रोयंति य पुत्तकारणा, . दवियं भिक्खू समुट्ठियं, णो लब्भंति ण संठवित्तए ॥१७॥ - હવે તે સાધુને ફસાવવા તેનાં માતા પિતા પુત્ર શ્રી વિગેરે તેની પાસે આવીને કરૂણાથી ભરેલાં વિલાપ તુલ્ય વચને અથવા કૃત્ય કરે, તે આ પ્રમાણે– णाह पिय कंत सामिय अइवल्लह दुल्लहोसि भुवणंमि, तुह विरहम्मि य निक्किच ! सुण्णं सब्र्वपि पडिहाइ ॥१॥
હે નાથ, હે પ્રિયકાંત સ્વામી ! તું અતિવલ્લભ ઘરને વિષે દુર્લભ છે, તે નિય! તારા વિરહમાં અમને બધું શુન્ય. લાગે છે ! सेणी गामो गोही गणोव तं जत्थ होसि संणिहितो। दिप्पइ सिरिए सुपुरिस ! किंपुण निययं घर दारं ॥२॥