________________
૨૦૪
સૂત્રકૃતાંગ.
ભૂખથી દુર્બળતા આવે, તુચ્છ અન્ન ખાય, ઠડ તાપ સહે, વાળમાં લુખાશ હાય, સૂવા માટે પૃથ્વી ઉપર પડી રહે, આવાં દુખે કેઈ દરિદ્રી કે કૃપણ પુરૂષ ઘરમાં રહીને સહે તે આબરૂ ઘટે, પણ સાધુપણું પાળીને સહે તે તેની આબરૂ વધે કારણ કે માણસોમાં સ્વભાવિક દોષ હોય, તેને ગ્ય પદમાં જવાથી ગુણ તરીકે થાય છે,
આ પ્રમાણે સુખ દુઃખને સહે, તે અથવા જ્ઞાન વિગેરેથી સ્વહિત કરતે આત્મ હિતસ્વી બનીને તીક્ષ્ણ બુદ્ધિવડે ઉપર કહેલું તથા જે હણે તે નિહ છે, તે વિનાને અનિહ. છે, એટલે કોધાદિથી આત્માને ન બાબતે મહા સત્વવાળે બનીને પરિસહાથી પીડાયા છતાં પણ સગ્ય રીતે સહે, પણ મનમાં મલિનતા ન કરે, અથવા અનિહ તે તપ તથા સંયમમાં અથવા પરિષહ સહેવામાં પિતાના વીર્યને બરાબર ફેરવનારે થાય છે, ૧૩
धुणिया कुलियंव लेववं, किसए देह मणा सणा इह । अविहिंसा मेव पवए, अणुधम्मो मुणिणा पवेदितो॥१४॥
વળી બુણિ હા તે છાણ વિગેરેથી જાડી કરેલી ભીતના લેપનાં પડ ઉખડ જતાં પતળી પડે છે, તેમ તે પણ અણશણ વિગેરેથી તારા શરીરનાં લેહી માંસને સુકાવ, કે જે સુકવાથી કર્મને પણ અપચય થાય, તથા જુદી જુદી હિંસા