________________
સવકૃતાંગ विरया वीरा समुट्टिया, काह काय रियाइ पीसणा। पाणे ण हणंति सबसो, पावाओ विरया ऽभिनिबुडा
પ્ર. વીર પુરૂષ કયા છે? ઉ, જેઓ હિંસા જૂઠ વિગેરે સર્વ પાપોથી નિવત્ય છે,
વિશેષથી કમને દૂર કરવા પ્રેરણા કરી રહ્યા છે, તે વીરે છે, સંસારી આરોને પરિત્યાગવાથી સમુસ્થિત છે, તથા ધોધ મન અને માયા લાભ તથા આદિ શબ્દથી બીજી મોહનીય કમની પ્રકૃતીઓને પીસવા ( દૂર કરવા) તૈયાર થયા છે, તથા સૂક્ષમ (ઝીણા) બાદર (મોટા) એને મન વચન કાયાથી કેઈપણ રીતે પીડતા નથી; તથા બધાં પાપથી એટલે બધાં સાવદ્ય અનુષ્ઠાનથી વિરત થયેલા છે, અને ક્રોધાદિને ઉપશમ વડે શાંત થયા છે, અથવા અભિ નિવૃત એટલે મુક્ત જેવા જાણવા. ૧૨ છે
પાછો ઉપદેશ આપે છે, णवित। अहमेव लुप्पए लुप्पंती लोअंसिपाणिणो । एवं सहि एहिं पासए, अणिहेसे पुढे अहियासए॥१३॥
જ્યારે પરિષહ ઉપસર્ગો આવે, ત્યારે આ પ્રમાણે ભાવના ભાવીને સહેવા, કે હું જ ઠંડ તાપ વિગેરેની પીડાથી એકલે પીડત નથી, પણ બીજાં પ્રાણીઓ પણ તેવાં કર્મ ધારી તિર્યંચ તથા મનુષ્ય આ લેકમાં મહાકણે