________________
૧૮૪
સૂત્રકૃતાંગ
શયા, તેનાવડે આદાન, ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ, તથા ભક્તપાન, એનવડે એષણા સમિતિ કહી, તથા ગોચરી જતાં ભાષણને સંભવ હોવાથી ભાષાસમિતિ પણ આવી ગઈ, અને આહાર કરતાં ઉચ્ચાર પ્રશ્રવણ વિગેરે પણ થાય. તેની પ્રતિષ્ઠાપન સમિતિ પણ આવી તે ત્રીજું સ્થાન છે. આ ત્રણે સ્થાનમાં સારી રીતે ચાલે તે સંયત, મોક્ષને માટે વર્તે એ છેલ્લા કલેકના અંતમાં ક્રિયાપદ છે. તથા “સતતમ નિરંતર મુનિ ત્રણ જગતને યથાયેગ્ય વેત્તા હોય, તથા જેનાથી અહંકાર થાય તે ઉત્કર્ષ (માન) તથા આત્માને અથવા ચારિત્રને બાળે તે (જ્વલન) કેધ છે. તથા તણમ) માયા તેના મધ્યપણાને ન પામે તેથી તે માયા છે, તથા સંસારમાં જીવેના મધ્યમાં જે આવે છે તે મધ્યસ્થ લેભ) છે, “ચ” શબ્દ તે બધાને જોડે છે. એટલે તે માન, કોધ, માયા અને લેભ ચાર કષાયે તથા તેના વિપાકને મુનિ જાણે, અને આત્માથી તેમને જુદા કરે. અહિં શંકા કરે છે, કે કઈ જગ્યાએ કે પેલે લીધે તથા ક્ષપકશ્રેણિમાં ચઢેલે ભવ્યાત્મા કેધાદિનેજ એટલે સંજવલ ક્રોધને ખપાવે છે ત્યારે શા માટે આગમમાં પ્રસિદ્ધ એ અનુક્રમ મૂકીને માનને પહેલે લીધે. ઉત્તર-માન હોય ત્યારે કેધ અવશ્ય થાય પણ કોધમાં માન હોય અથવા ન પણ હોય. એવા - અર્થનું બતાવવા માટે માનને પહેલું મૂકયું છે. ૧૨ છે
એ પ્રમાણે મૂળ અને ઉત્તરગુણને બતાવીને હવે