SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ સૂત્રકૃતાંગ. યક્ષ છે, એ યુક્તિયે બાધિત હોવાથી સાંભળવાયેગ્ય નથી. વળી તમે કહ્યું “અપરિમાણને જાણે, તેપણ યુક્તિરહિત છે. કારણ કે અપરિમિત જાણવા પણું છતાં જે તે સર્વજ્ઞા ન હોય, તે તેને હેય, ઉપાદેય, ઉપદેશ દાનના વિકલપણાથી તેને બુદ્ધિવાને ન સ્વીકારે, તે પ્રમાણે તેનું કીટસંખ્યાનું પરિજ્ઞાન પણ ઉપયોગીજ છે. કારણ કે આ વિષયમાં એનું અપરિજ્ઞાન જ છે, તે બીજી જગ્યાએ પણ અજ્ઞાન હશે એવી શંકાથી હેય, ઉપાદેયમાં તેનું અજ્ઞાનપણું ધારીને બુદ્ધિમાન પુરૂષની પ્રવૃતિ (જિજ્ઞાસા) તેના તરફ ન થાય. જેથી સર્વજ્ઞપણું ઈચ્છવાજોગ છે. (કે જેથી તેને ઉપર વિશ્વાસ થાય) તથા તમે કહ્યું કે, “સ્વાપ ( સૂતેલા ) બોધ (જાગેલા) ના વિભાગવડે પરિમિત જાણે” આ બાબત પણ સર્વજનેમાં સામાન્ય હેવાથી કંઈપણ વિશેષ નથી, તથા કેટલાક વાદી એમ કહે છે કે “બ્રહ્માને ઉંઘવામાં તથા જાગવામાં લોકને પ્રલય તથા ઉદય થાય છે, તે પણ યુક્તિથી વિરૂદ્ધ છે. એ બાબત પૂર્વે કહી ગયા છીએ, તેમ સર્વથા બધા જગતની એકદમ ઉત્તિ થાય, અને પાછવિનાશ થાય એવું નથી,” આવું જગત કદાપિ નહતું એવું નથી. આ વચન જાણીતું છે તેથી, એ પ્રમાણે અનંતાદિક લેકવાદને પરિહરીને જેવું હોય તે વસ્તુને સ્વભાવ પાછલી અધ ગાથાવડે બતાવે છે. જે કેટલાક રસ અને સ્થાવર આ સંસારમાં પિતાના કર્મની પરિણતિને અનુસરે સંસારમાં
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy