________________
સૂત્રકૃતાંગ.
૧૬૫ બળેલું લાકડું પાછું સળગે, તેમ ભવને પ્રમથન કરીને નિર્વાણ તેવાદી અનિશ્ચિત બિરૂ નિષ્ઠાવાળું માને છે, કે જે મુક્ત થઈને પિતાની મેળે પોપકારમાં શૂર બની સંસારમાં ભવ કરે છે. હે પ્રભે! તારૂં શાસન જેમણે ત્યયું છે. તેમનામાં આ મેહનું રાજ્ય છે. કે લાકડું બળી ગયેલું ન ઉગે તેમ જેને મોક્ષ થયેલ હોય તે સંસારી ન થાય, છતાં તે વાદીઓ તમારી આજ્ઞા ન માનતાં ઈચ્છાનુસાર નિર્વાણ માની સસ્તારમાં વારંવાર ભ્રમણ કરે છે. ૧૨
હવે તેઓના મતનું દૂષણ બતાવે છે. एताणुवीति मेधावी, बंभचेरेण ते वसे। पुढोपावा उया सव्वे, अक्खायारो सयं सयं ॥१३॥ सए सए उवट्ठाणे, सिद्धिमेव न अन्नहा । अहो इहेव वसवत्ती, सव्व काम समप्पिए ॥ १४ ॥
ઉપર કહેલા વાદીએ સંબંધી મેધાવી (બુદ્ધિવાન) અથવા મર્યાદામાં રહેલ સાધુ હોય તે એવું ચિંતવે, કે આ ત્રણ રાશિમતવાળા તથા ઈશ્વર જગતવાદી બ્રહ્મચર્ય અથવા તેનાથી સંબંધ રાખનાર સંયમ અનુષ્ઠાનમાં ન રહે. કારણકે તેઓને આ અભિપ્રાય છે કે પિતાના મંતવ્યની માન્યતાથી કે અપમાનથી કર્મ બંધ થાય છે, અને પિતાના દર્શનની અવશ્ય પૂજા અથવા તિરસ્કાર થવાને છે, તેથી રાગદ્વેષ થતાં શુદ્ધિને અભાવ થતાં પિતાના મેલને પણ