________________
૧૪૦
સૂત્રકૃતાંગ તેમાં ચિત્ત રાખીને પિતે જાતે મારે. તે એક કમાન, તથા બીજા નેકરને પ્રાણઘાત માટે મોકલી મરાવે, તે બીજું કર્માદાન, તથા કઈ મારતું હોય તેને મનથી અને તુદે (પ્રશંસે) તે ત્રીજું કર્માદાન છે. પરિજ્ઞા ઉપસ્થિત કર્મથી તેને આ ભેદ છે કે પરિણા ઉપચિતમાં તે ફક્ત મારવાનું મનથી ચિતવવું છે અને અહીં તે બીજો કોઈ પ્રાણુને મારતે હોય, તે સમયે તે મારનારને પ્રશંસે છારદા
તેથી આ પ્રમાણે પિતે હિંસા કરે, કરાવે, અનુમાટે તેમાં પ્રાણીની વાત થાય, તે સમયે ( કિલષ્ટ અધ્યવસાયથી જીવહિંસા છે. ત્યાંજ કર્મને ઉપચય છે પણ બીજે નથી તે બતાવે છે.
एतेउ तउ आयाणा, जेहिं कीरइ पावगं। एवं भाव विसोहीए, निव्वाणम भिगच्छइ ॥२७॥
પૂર્વે કહેલાં ત્રણ કર્માદાને છે કે જેનાવડે પાપ થાય છે, આ પ્રમાણે હેવાથી જેમની વૃત્તિ હિંસા કરવા, કરાવવા કે પ્રશંસવા પ્રત્યે ન હોય, તે તેમાં ભાવશુદ્ધિ એટલે રાગષ વિના વર્તતા પ્રાણીથી જીવહિંસા વખતે થાય, તે પણ એકલા મનથી અથવા કાયાથી, અથવા બંને એકલાંથી વિશુદ્ધ બુદ્ધિવાળા ને કર્મ ઉપચય થતું નથી તે કર્મ ઉપચયના અભાવથી સર્વવંદ્વ ઉપરાતિ સ્વભાવ જે ક્ષ તેને પામે છે. જે ર૭