SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સૂત્રકૃતાંગ. *પથ કર્મ એટલે તે વાદીનું કહેવું આ છે કે રસ્તે ચાલતાં અજાણે કોઈ જીવ મરે, તે તેથી ક`બ ધન’ થાય તથા સ્વપ્રમાં કોઈ ને મારે તે! જેમ પ્રામાં ખાવાથી પેટ ન ભરાય, તેમ સ્વપ્રામાં મારવાથી પાપ ન લાગે. આવી રીતે તે વાદી ખેલે છે તેમાં કોઈ એવી શકા ક કે ત્યારે ક્રમ કેવી રીતે બધાય ? તેને તે માદ્ધવાદી પાતે ઉત્તર આપે છે કે હણનાર પ્રાણી ( જીવ ) હાય, હણનારને આ જીવ છે એવું જ્ઞાન હાય, હું તેને મારૂં એવી બુદ્ધિ હોય, પછી કાયાના વ્યાપારથી તેને મારે, અને તે જીવ મરે, તે Rsિ'સા જાવી; અને કર્મ ખંધ ( ઉપચય ) પણ જાણવા, પણ ઉપરનાં બધાં કારણેા ન મળે તેા તેને હિંસા ન ગણવી. તથા કર્મચય પણ ન જાણવા. આ પાંચ પદેથી ૩૨ ભાંગા થાય તેમાં ૧ લા ભાગે હિ'સક છે. બાકીના ૩૧ ભાંગામાં અહિંસક જાણવા. તેના આ શ્લોક છે. प्राणी प्राणीज्ञानं, घातक चित्तं च तद् गताचेष्टा प्राणैश्च विप्रयोगः पंचभिरापद्यते हिंसा ॥ ૨॥ મરનાર પ્રાણી, મારનારને પ્રાણીનુ જ્ઞાન, ઘાતકની મારવાની બુદ્ધિ, તેમાં કાયાની હિ'સા કરી હોય, અને પ્રાાથી વિચાગ થયા હાય, એ પાંચ ભાંગા પૂરા હોય તે
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy