________________
સૂત્રકૃતાંગ.
૧૩૧
વનમાં જેમ કે ઈમૂઢ પ્રાણ રસ્તે શોધવાને જતાં દિશા ભૂલે. હવે તે મૂઢતા પછવાડે બીજે અણજાણે જાય, તે તે બન્ને અજાણ્યા હોવાથી રસ્તે ભૂલતાં આમ તેમ અથ દુઃખ ભેળવીને નિશ્ચયથી તીવ્ર શેકને પામે છે. (થાકીને રડે છે.) તે પ્રમાણે અજ્ઞાનવાદીએ પિતાના માર્ગને સારે માનીને અને પાકે મત ખરાબ માનીને બીજાને ફસાવતાં પિતે મૂઢ છતા બીજાને પણ ફસાવે છે. આ સંબંધમાં બીજું દષ્ટાંત આપે છે.
अंधो अंधं पहणितो, दूरमद्धाणु गच्छइ । ___ आवज्जे उप्पहं जंतू, अदुवा पंथाणुगामिए ॥१९॥
કેઈ આધળે બીજા આંધળાને રિતાં પિતે અવળે રસ્તે ચડી, બીજાને પણ અવળે રસ્તે દોરે છે. અથવા કઈ આંધળો ગયે હોય અને બીજો તેની પછવાડે પિતાની મેળે જાય, તો તે પણ અવળે રસ્તે ચડે, અને એગ્ય સ્થાને ન પહેચે, તે ઉપરથી બેધ આપે છે કે –
एवमंगे णियायट्ठी, धम्म माराहगा वयं । अदुवा अहम्म मावजे, ण ते सव्यज्जुयं वए सू ॥२०॥
એ પ્રમાણે ભાવમૂઢ તે ભાવાંધી આજીવિક મતવાળા વિગેરે નિયાળ (મેક્ષ અથવા ધર્મ) ના અથી પોતે સારા ધમના આરાધક થવાના હેતુથી દીક્ષા લેવા છતાં પૃથ્વી