________________
૧૨૮
સૂત્રકૃતાંગ.
માથે શુન્ય બોલવાની નકલ કરે છે. હવે આ દન્તને વાદી વાદ ઉપર ઘરાવે છે.
एवमन्नाणिया नाण, वयंतावि सयं सयं । निच्छ यत्थं न याणंति, मिलकखुब अबोहिया ॥ १६ ॥
જેમ મ્યુચ્છ અમ્લેચ્છના પરમાર્થને ન જાણે ફક્ત બલવાની નકલ કરે, તેમ અજ્ઞાનીએ સમ્યગજ્ઞાન રહિત હોવાથી તે શ્રમણ બ્રાહ્મણે બોલવા છતાં પણ પિતા પોતાના જ્ઞાનને પ્રમાણ પણે પરસ્પર વિરૂદ્ધ અર્થ બેલવોથી નિશ્ચય અર્થને જાણતા નથી, જેમકે તે પિતાના તીર્થકરને સર્વ પણે માની તેના ઉપદેશ વડે ક્ષિામાં પ્રવતે પણ સર્વસની વિવક્ષા અર્વાફ દર્શનવાળાથી ગ્રહણ ન કરાય, કારણકે સર્વજ્ઞને પિતે અસર્વજ્ઞ જાણતા નથી. તેજ કહ્યું છે,
सर्व ज्ञोऽ साविति ह्येतत् तत्कालेऽपि बु भुत्सुमिः । तज्ज्ञान ज्ञेय विज्ञान रहित गम्यते कथम् ॥ १ ॥
આ સર્વજ્ઞ છે તે તે કાળમાં પણ જાણવાની ઈચ્છાવાળા તે સર્વજ્ઞના જ્ઞાનથી રેય પદાર્થોના વિજ્ઞાન રહિત એવા પુરૂષથી કેવી રીતે જણાય? એ પ્રમાણે પારકાના ચિત્તની વૃત્તિ દુઃખે કરીને પમાય તેથી ઉપદેશ કરનારની પણ યથા વિવફાવડે ગ્રહણના અસંભવથી નિશ્ચય અર્થને ન જાણનારા ખેચ્છની માફક બીજાનું બેલેલુંજ બેલે છે, ફક્ત બેધ રહિત તેઓ છે, તેથી અજ્ઞાન જ શ્રેય છે. વળી આ પ્રમાણે