________________
સૂત્રકૃતાંગ.
૧૨૧ આવ્યતિરેકપણાનું દૂષણ બતાવ્યું તે પણ અદૂષણ સમજવું. કારણ કે સ્વભાવ આત્માથી અવ્યતિકિત છે, અને આત્માનું કર્તવ્ય અમે પૂર્વે સ્વીકાર્યું છે તે પણ સ્વભાવથી જ છે. તથા કર્મનું પણ કર્તાપણું છે, કારણ કે તે કર્મ જીવ પ્રદેશે સાથે અને અન્ય અનુવેધપણે ( એકમેક) રહેલું છે તે કંઈક અંશે આત્માથી કર્મ અભિન્ન છે. તેને વશ થઈ આત્મા નારકી તિર્યંચ મનુષ્ય દેવ ભવમાં ભમતે સુખ દુઃખને અનુભવે છે તે પ્રમાણે નિયતી અનિયતીનું કર્તવ્ય યુકિતથી ઉત્પન્ન થયે છતે નિયતિનું જ એકાંત કર્તવ્ય સ્વીકારનારા વાદીએ બુદ્ધિરહિત છે એમ જાણવું. છે ? આ પ્રમાણે યુક્તિથી એકાંત નિયતિને બેટી ઠરાવી તે નિયતિને સ્વીકાર નારને થતાં દુઃખ બતાવે છે. એ શબ્દથી પૂર્વ અભ્યપગમ સૂચવે છે કે સર્વ વસ્તુમાં મથત ઋનિયત છતાં કેટલાક વદી એકાંત નિયતિ તેમ ભાવિ માનના કાળ ઈશ્વર વગેરેને ઉડાવી નિ તુક તિ વાદને માનનારા છે.
તુ” અવ્યયથી એમ સમજવું કે તેઓ જ એવા છે, પણ બીજા નહી, વળી તે નિયતિ વાદી કે છે તે બતાવે છે. યુકિત સમૂહથી બહાર છે તે પાઉંસ્થા, અથવા પરલોકના હિત માટે થતી ક્રિયાથી દૂર છે, અથવા તેઓ એ નિયતિ નેજ મુખ્ય માનવાથી તેમની પરલોક આશ્રી કિયા વ્યર્થ થઈ,