________________
સત્રકતાંગ.
૧૧ વળી તેઓ કેવાં ફળ ભેગવશે તે પણ કહે છે. नाणाबिहाइं दुक्खाई, अणुहोति पुणो पुणो । संसारचकवालंमि, मच्चुवाहिजराकुले ॥ २६ ॥ उच्चावयाणि गच्छंता, गम्भमेस्संति गंतसो । नायपुत्ते महावीरे एवमाह जिणोत्तमे ॥ २७ ॥ इति बेमि, पढममज्झयणे पढमो उद्देसो समत्तो ॥
જે સંસાર ચક્રવાલ મૃત્યુ વ્યાધિ જરાથી વ્યાપ્ત છે તેમાં તેઓ અનેક પ્રકારનાં દુઃખે વારંવાર ભોગવશે ટીકાકાર તે દુઃખને વર્ણવે છે નરકમાં કરવતથી વહેરવું, કુંભીપાક, ગરમ લેતું શામેલી વૃક્ષથી સમાલિંગન વિગેરેથી પીડાઓ. છે તિર્યક નિમાં ઠંડ તાપ, દમન અંકન (ડામ દે છે) તાડન, ઘણે ભાર ઉપાડે ભૂખ તરસ વિગેરે દુઃખ છે. મનુષ્ય એનિમાં ઈષ્ટ વિગ અનિષ્ટ સંગ, શોક રેવું, વિગેરે છે, દેવ નિમાં અભિગ (મેટાના હુકમમાં રહેવું) ઈર્ષા, કિશ્વિષિકત્વ ( હલકી જાતિનું દેવપણું ) વન વિગેરે અનેક પ્રકારનાં દુઃખ છે તે દુખોને પૂર્વે કહેલા વાદીઓ વારંવાર ભેગવે છે. (૨૬)
ઉંચ નીચ નેત્ર (થાન) માં જઈને અનંતીવાર ગર્ભમાં આવે. અને જન્મીને પાછાં નવાં દુઃખ ભેગવે છે. સુધર્મા સ્વામી જખુ સ્વામીને કહે છે કે આ પ્રમાણે જ્ઞાત,