________________
[ ૮૦ ] છે જ; પણ ત્રીજા ચોથા નંબરના પાણી મિશ્ર છે, તે અમુક કાળે પરિણત (ફાસુ) થાય છે, તે ચાવલ ( ખા) નું છેવણ છે, તેમાં ત્રણ અનાદેશ છે, પરપિટા થતા હોય, પાણીનાં બિંદુઓ વાસણને લાગેલાં શોષાઈ ગયાં હોય, અથવા તંદુલ રંધાઈ ગયાં હોય, પણ તેને ખરે આદેશ આ છે, કે પાણી સ્વચ્છ થઈ ગયું હોય, (પરપોટા બેસીને સ્વચ્છ થયું હોય તેજ લેવાય)-અનાલ તે પિતાના સ્વાદથી અચલિત અબુ
&ાંત રસ્પરિણત અવિષ્યરત અપ્રાસુક માલુમ પડે તે સાધુએ લેવું નહિ, અને તેથી વિપરીત હોય તે ગ્રહણ કરવું, ફરી પાણીના અધિકારથીજ વિશેષ કહે છે.
તે ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં પેહેલે આવું પાણી જાણે, કે (૪) તલનું ધાવણ કેઈપણ પ્રકારે પ્રાસુક કરેલું પાણી, 5હસ્થના ઘરમાં છે, એ પ્રમાણે (૫૬) તુષથી, જવાથી, અને ચિત્ત થયું હેય, (૭) આચાર્લી (ઓસામણ) (૮) આરનાલ સેવીર ૯) બરોબર ઉંનું પાણી શુદ્ધ વિકટ અથવા તેવું દ્રાક્ષનું ધાવણ વિગેરે અચિત્ત પાણી જુએ, તે ગૃહસ્થને કહે, કે હે ભાઇ ! હે બાઈ ! જે કંઈ આવું અચિત્ત પાણી હૈય, તે મને આપે ! તે વખતે ગૃહસ્થ બેલે, કે હે સાધુ! તમેજ આ પાણી પિતાના પાતરા વડે કે કાચલીવડે કે કડાયું ઉંચકીને કે વાંકુવાળીને વાસણમાંથી લે, તે પ્રમાણે કહે તે સાધુ પિતે ગ્રહણ કરે, અથવા ગૃહસ્થ તેને આપે, તે પ્રાસુક પાણી સાધુએ લેવું. વળી