________________
[[ પ ] छठ्ठो उद्देशो.
પાંચમ પછી છઠ્ઠો ઉદેશે કહે છે, તેને આ પ્રમાણે સં. બંધ છે, ગયા ઉદેશામાં શમણ વિગેરેને અંતરાયના ભયથી ગૃ હપ્રવેશ નિષેધ્ય, તેજ પ્રમાણે અહીં અપર પ્રાણીઓના અંતરાયના નિષધ માટે કહે છે.
से भिक्खू वा से जं पुण जाणिज्जा-रसेसिणो बहवे पाणा घासेस णाम संथडे संनिवइए पेहाए, तंजहा-कुक्कुडजाइयं वा सूयरजाइयं वा अग्गपिंडं सि वा वायसा संथडा संनिवइया पेड़ाए सइ परक्कमे संजया नो उज्जुयं गच्छिन्जा। ( રૂ૨)
તે ભિમુ ગેચરી માટે ગામ વિગેરેમાં જતાં એમ જાણે કે આ માર્ગમાં ઘણું પ્રાણીઓ રસનાં ઈચ્છું હેઈને પાછ
થી દાણા ગવા શેરી વિગેરેમાં ઘણાં એકઠાં થઈને જમીન ઉપર પડેલાં છે, તેમને તે સાધુએ જોઈને તે તરફ તેણે ન જવું, તે પ્રાણીઓના નામ બતાવે છે, કુકડાં વિગેરે લીધાથી ઉડતાં પક્ષીઓ જાણવાં. તેજ પ્રમાણે સૂવરજાતિ લીધાથી ચેપમાં ઢાર વિગેરે ચરતા હોય અથવા અરપિંડી (બલિ) બહાર કે કેલ હોય તેમાં કાગડા ખાતા હોય તેમને દેખીને શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી સમ્યફ ઉપગ રાખીને સાધુ તે રસ્તે ન જાય,