________________
[ ૪ ]
સાથે બેસીને જમીએ, પીએ, તેા સાથે ન જમવુ, પણ પાતા ના સાધુઓ હાય, પાસપ્ત્યા વિગેરે હાય કે સભાગિક ( સાથે ગોચરી કરે તવા ) હાય, તે બધાને સાથે આલેચના આપીને સાથે જમવાની આ વિધિ છે. એટલે પાતે બધાને સરખું વહૈ'ચી આપે, અને બધા ત્યાં સાથે બેસીને ખાય પીએ, ગયા સૂત્રમાં આહારનું આલેકસ્થાન નિષેધ્યું, હવે ત્યાં પ્રવેશના પ્રતિષધની વિધિ કહે છે.
'
से भिक्खू वा से जं पुण जाणिजा समणं वा माहणं वा गामपिंडोलगं वा अतिहिं वा पुत्र्वपविद्धुं पेहाए नो ते वाइकम्म पविसिज वा ओभासिज्ज वा, से तमायाय एगंतमवक्कमिज्जा २ अणावायमसंलोप चिट्टिज्जा, अह पुणेवंजाणिज्जा - पडिसेहिए वा दिन्ने वा तओ तंमि नियत्तिए संजयामेव पविसिज्ज वा ओभासिज वा पयं० सामग्गियं० (મૂ૦ ૩૦ )|| ૨-૧-૧૬ // વિêપળામાં પદ્મમ ૩ રાજઃ ||
તે ભિક્ષુ ગોચરી માટે ગામ વિગેરેમાં પેઠેલા એવુ' જાણે કે આ ઘરમાં પ્રથમ શ્રમણ વિગેરે પેઠેલા છે, તે તે પૂર્વે પેઠેલા શ્રમણ વિગેરેને દેખીને તેને ઓળંગીને પોતે અંદર ન જાય, તેમ ત્યાં ઉભા રહીને ગૃહસ્થ પાસે ભિક્ષા પણ ન માગે, પણ તેને પેઠેલા જાણીને પોતે એકાંતમાં ધણી ન દેખે તેમ ઉભા રહે, પછી તે અંદરના ભિક્ષુને આપે અથવા ના પાડે, ત્યારે તે ત્યાંથી પા। નીકળે, ત્યારપછી જૈન સાધુ અંદર જાય અને આહારની યાચના કરે, આજ સાધુનું સાધુપણું સંપૂર્ણ રીતે છે. પાંચમે ઉદ્દેશે। સમાપ્ત થયે..