________________
[ ૬૦ ]
કે પાડે છે, દુષ્ટ મનુષ્ય છે, ઘડે, હાથી, સિંહ, વાઘ, વૃક (વરગડું), ચિત્ર, બળધ, સરભ, જંગલી ડુક્કર, કેકતિક, શીયાળના આકારનું લેમડી જેવું જનાવર છે, જે રાતમાં કે કે એમ આરડે છે, ચિત્તા, ચિલ્લાય કે જંગલી જાનવર છે. તેવું કોઈપણ દુઃખદાયી પ્રાણ રસ્તામાં માલુમ પડે તે પ્રથમ ઉપયોગ દઈને ખાત્રી કરે, અને બીજે રસ્તે હોય તે તે સીધે રસ્તે ન જતાં ભય વિનાના રસ્તે જાય, તેજ પ્રમાણે માર્ગમાં ખાડે હેય, ઠંડું હોય, કાંટા હોય, ઢળાવ હોય, કાળી ફાટેલી માટી હાય, ઉંચાનીચા ટેકરા હેય, કાદવ હેય, તેવી જ ગ્યાએ બીજે માર્ગ હોય તે ચક્રો ખાઈને પણ તે રસ્તે જવું. પણ ટુંકા સીધા રસ્તે ન જવું. કારણકે ત્યાં જવાથી સંયમની તથા પિતાની વિરાધનાનો સંભવ છે. ___ से भिक्खू वा० गाहाषाकुलस्स दुवारबाहं कंटगबुंदियाए परिपिहियं पेहाए तेसिं पुव्यामेष उग्गहं अणणुनषिय अपडिलेहिय अप्पमजिय नो अवंगुणिज वा पविसिज पा निक्खमिज वा, तेसिं पुवामेव उग्गहं अणुन्नविय पडिलेहिय पडिलेहिय पमन्जिय पमन्जिय तओ संजयामेव अवंगुणिज વા વા નિકમે વા (ભૂ. ૨૮)
તે સાધુ ગૃહસ્થને ઘેર ગોચરી જતાં તે ઘરનું બારણું દીધેલું જોઈને તે ધણીની રજા લીધા વિના, આંખથી જોઈને રહરણ વિગેરેથી પૂજ્યા વિના ઉઘાડવું નહિ, ઉઘાડીને પેસે નહિ, અને નીકળે પણ નહિ, તેને દેજે બતાવે છે, ગૃહસ્થને