________________
[ 42 ] સડેલ લાકડુ જેમાં અનેક નાનાં ઈંડાં હાય તેની સાથે અથવા કરેળીયાના જાળાંવાળી જગ્યા સાથે એકવાર ન સ્પર્શ કરે, ન વારવાર સ્પર્શ કરે, તેનાથી ગારા દૂર ન કરે, તેમ ત્યાં બેસીને કાદવ દૂર કરવા ખાતરે નહિ, તેમ ત્યાં બેસીને ઉર્તન ( ચાળવુ' ) ન કરે, તેમ સુકાયલાને પણ ત્યાં ન ખાતરે, તેમ ત્યાં ઉભા રહીને સૂર્યને તડકે એકવાર ન તાપે, અથવા વારંવાર ન તાપે, શું કરું, તે કહેછે. તે ભિક્ષુ ત્યાંથી નીકળી અલ્પ રજવાળુ તૃણ વિગેરે યાચે, અને અચિત્ત જગ્યાએ નિભાડા વિગેરે એકાંતમાં જોઈને ત્યાં બેસીને શરીરના કાદવ દૂર કરે, અથવા તડકે તપાવે. અને પછી દૂર કરે, અને સ્વચ્છ કરે, વળી શુ કરે ? તે કહે છે.
से भिक्खू वा० से जं पुण जाणिजा गोणं वियालं प fsue पेहा महिसं वियालं पडिपडे पेहाए, एवं मणुस्तं आसं हथि सीहं वग्धं विगं दीवियं अच्छं तरच्छं परिसरं सियालं विरालं सुणयं कोलसुणयं कोकंतियं चित्ताचिल्लयं वियालं पsिहे पेहाए सड परक्कमे संजयामेव परक्कमे जा. नो उज्जयं गच्छता । से भिक्खू वा० समाणे अंतरा से उवाओ वा खाणु वा कंटए वा घसी वा भिलुगा वा विसमे वा विज्जले वा परियावजिज्जा स परक्कमे संजयाમેવ. નો સન્નુયં મછિન્ના | (૩૦ ૨૭ )
તે ભિક્ષુ રસ્તામાં જતાં ધ્યાન રાખે, અને જો ત્યાં એવુ જાણે કે રસ્તામાં ગાય, ગાધા વિગેરે છે, અને તે મારકણે હાવાથી રસ્તા મધ છે, અથવા ઝેરી સાપ છે, જંગલી ભેંસ