________________
[ પ ] ચાલવા પિંડના અધિકારમાં ભિક્ષા સંબંધી ખુલાસાવાર કહે છે.
से भिक्खू वा २ जाव पविसिउकाम से जं पुण जाणिना खीरिणियाओ गावीओ खीरिजमाणीओ पहाए अमर्ण वा ४ उवसंखडिजमाणं पेहाए पुरा अप्पजूहिए सेवं नच्चा नो गाहावइकुलं पिंडवायपडियाए निक्खमिज वा पविमिज वा ॥ से तमादाय एगंतमवक्कमिजा अणावायमसंलोए चिट्रिजा, अह पुण एवं जाणिजा-खीरिणियाओ गावीओ खीरियाओ पेहाए असणं वा ४ उवक्खडियं पेहाए पुराए હિપ રેવં ના તો સંયમેવ જાદા નિયમિક શા છે ( જૂ૦ રૂ)
ગૃહસ્થના ઘરમાં પેસતાં આ પ્રમાણે જાણે કે અહીં તુર્તની પ્રસુતિવાળી ગાયો દેહવાય છે, તે ત્યાં ગાયે દોહવાતી દેખીને ચાર પ્રકારને આહાર “રંધાતે ” જોઈને અથવા ભાત વિગેરે રાંધેલે તૈયાર દેખીને પણ પ્રથમ બીજાને ન આપેલ હોય તે પણ પ્રવર્તમાન અધિકરણની અપેક્ષાવાળો પ્રકૃતિભદ્રક વિગેરે કઈ ગુહસ્થ સાધુને દેખીને શ્રદ્ધાવાળે બેનીને ઘણું દૂધ તેમને આપું, આવી બુદ્ધિથી વાછડાને પીડા કરે, દેહવાતી ગાને ત્રાસ પમાડે, તે કારણથી સાધુને પરપીડાના કારણે સંયમ તથા આત્માની વિરાધના થાય, અને અડધા રંધાયેલા ભાત વિગેરેને જલદી સંધવા માટે પ્રયત્ન કરે તેથી પણ સંયમ વિરાધના છે, માટે તેવું જાણીને સાધુચરી માટે ત્યાં ન જાય, ન નીકળે તેવા સ્થળે શું કરવું કહે છે.