________________
[૪ ]
તેલ, ગાળ, કડાઇ એટલે એકલું ઘી. કે દૂધ, દહીં, તેલ, ગાળ અને કડાઈમાં ઘી, તેલ પુષ્કળ નાંખીને તળેલ હોય તે કડાઈ વિગય કહેવાય, આ પદાર્થો જરૂર પડે તેા લેવાય છે, પણ માંસ મદિરા માંખણુ અને માખી વિગેરેનું મધ એ અભક્ષ્ય છે. કારણકે તેમાં જીવાની ઉત્પત્તિ છે. અને તે ખાનારને ઈંદ્વિચા દ મન કરવી તથા સુબુદ્ધિ રાખવી દુર્લભ છે, માટે જૈન સાધુ કે શ્રાવકને વર્જવા ચેાગ્ય છે, માટે અને ત્યાંસુધી તેવા રસ્તે પણ જવાની નિષેધ છે, વખતે તે ખરાબ વસ્તુની દુષિ આવે તાપણ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે.
tr
""
આધુનિક કાળમાં એક અમેરિકન વિદ્વાન ફ્રેંકલીને પાતાના ચરિત્રમાં લખ્યું છે કે “ પોતે એક વખત નદીના કિનારે ગયા ત્યાં માછલી પકડનારાની જાળમાં માછલીઓ તરફડતી દેખીને તેણે પ્રતિજ્ઞા કરીકે હવે પછી હું કદીપણ માછલીનુ ભક્ષણ કરીશ નહિ તેમ બીજી પણ અહિંસાવાળું ભાજન કરીશ નહિ. ” કેટલાંક વરસ સુધી તેણે તે પ્રતિજ્ઞા પુરી પાળી, પણ જ્યારે તે ઈ ંગ્લેંડ ગયા. ત્યારે તેણે ત્યાંની હાટલમાં ઉતારા કયા, ત્યાં માલમસાલાથી રંધાતા ભાજનમાં માછલીના પણ સ્વાદ તેની ગંધથી યાદ આવ્યા, અને પોતાની પ્રતિજ્ઞા તોડીને તે ખાવા લાગ્યા, અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. આથી ક્રાઇ પણ માત્માથી જીવદયાળુ બંધુએ તેવી હોટલમાં જવુ' નહિ. કે તેવા પશ્ચાત્તાપ થાય, વિલાયતમાં જનારા કે મુંબઇ જેવા
y