________________
[ કર ]
વખત આવશે, કારણકે થોડું રાંધેલું અને ભિક્ષુ વધારે હોય છે, ત્યારે ઘરધણી એમ સમજે કે મારું નામ સાંભળીને આ લેકે આવ્યા છે, માટે મારે કઈપણ રીતે પણ તેમને આપવું જોઈએ, એવું વિચારીને સાધુને રાંધીને પણ આપશે, તેથી દેષિત આહાર ખાવાને પ્રસંગ આવે, અથવા કેઈ વખત દાજોનારને બીજા બાવા વિગેરેને આપવાની ઈચ્છા હોય અને વચમાં સાધુ આવીને લે, તેથી ઘરધણને તથા બાવા વિગેરેને ખોટું લાગે, માટે આવા દેને જાણીને ઉત્તમ સાધુએ આવી સંખડિમાં ઘણા લેકે ભરાયેલા હોય, ત્યાં ભેજનની તંગીને લીધે અથવા ધક્કામુક્કીના કારણે સંખડિની બુદ્ધિએ ત્યાં જવું નહિ, હવે સામાન્યથી પિંડની શંકાને આશ્રયી કહે છે. -
से भिक्खू वा २ जाव समाणे से जं पुण जाणिज्ञा असणं वा ४ एसणिज्जे सिया अणेसणिज्जे सिया वितिगिंछसमावन्नेण अप्पाणेण असमाहडाए लेसाए तहप्पगारं असणं वा ४ लाभे संते नो पडिगाहिजा ॥ (सू०१८) - તે ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં ગયેલે એષણીય આહારને પણ શંકાવાળું જાણે, કે આ ઉદ્ગમાદિ દેષથી દુષ્ટ છે, તે સાધુએ તેવી શંકા થયા પછી તેવું લેવું નહિ, કારણકે જ સંવે તે સમાવજે, જ્યાં શંકા થાય ત્યાં તે ભેજન લેવું નહિ, { આ સૂત્રમાં એષણીય અથવા અનેષણય ચાર પ્રકારને આ હાર હય, પણ પિતાને કેટલાંક કારણથી માલુમ પડે કે તે ઉગમ દેષ વિગેરેથી યુક્ત છે. આવી જ્યાં પોતાની વેશ્યા