________________
[ ૨૬ ! તે સાધુ ભેજન વિગેરે આવા પ્રકારનું જાણે કે-ઘણું. શ્રમણ બ્રાહ્મણ અતિથિ કૃપણ વણમકને માટે ઉદ્દેશીને બનાવેલું છે, અને કેઈ ગૃહસ્થ રસોઈ તૈયાર થયા પછી આપે છે, તેવું ભેજન તેજ પુરૂષ ત્યાંજ ઉભો રહીને પોતાના કબજામાં રાખેલું, ખાધાવિનાનું, વાપર્યાવિનાનું, અપ્રાસુક, અનેષણય આપતા હોય તે ત્યાં ગયેલા જૈન સાધુએ તેવું જાણ્યા પછી તે ન લેવું, તે “જ્ઞાતિના મિત્ર સૂત્રથી ઉલટું હવે કહે છે, (અથ શબ્દ પૂર્વની અપેક્ષાએ “પણ” ના અર્થ માં છે, પુનશબ્દ વિશેષણના અર્થમાં છે, ) પણ તે ભિક્ષુ એમ જાણે કે તે ભે જન બીજા માટે કરેલું છે, બહાર આવેલું છે, તેણે પિતાનું કરેલું છે, તેણે ખાધું છે, વાપર્યું છે, પ્રાસુક છે, એષણીય છે. આવું જાણીને મળે તે તે ભેજન સાધુએ લેવું, તેને ભાવાર્થ આ છે, કે અવિધિ કોટીવાળું ભેજન જેમ તેમ કર્યું હોય તે તેન કલ્પ, પણ વિશોધિ કેટીવાળું પુરૂષાન્તર કરેલું હોય, અને તેણે પિતાનું કરેલું હોય તે તે સાધુને લેવું કપે છે. વિશેષિકેટીને અધિકાર કહે છે. __से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए पविसिउकामे से जाइं पुण कुलाई जाणिज्जा-इमेसु खलु कुलेसु निइए पिंडे दिजइ अग्गपिंडे दिजइ नियए भाए दिजइ नियए अवड्ढभाए दिजइ, तहप्पगाराई कुलाई नि. इयाइं निइउमाणाई नो भत्ताए वा पाणाए वा पविसिज बा निक्खमिज वा ॥ एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा