________________
[૧]
ટુકડા થએલી અને અચિત્ત થયેલી વિનનિવાળી દાળ - નાવેલી કંદલી કરેલી તથા ફળી અચિત્ત થયેલી અને ભાંગેલી હોય અને તે પ્રાસુક અને એષણ (લેવાયેગ્ય) હોય અને ગૃહસ્થ આપે તે કારણ હેય તે સાધુ તેને લે, લેવાયેગ્ય અને ન લેવાયેગ્યના અધિકારવાળા આહારવિશેષનું જ કહે છે
a fમણૂ જાગાર નroો તે પુળ કાળા-fहयं वा बहुरयं वा भुंजियं वा मंथु वा चाउलं वा चाउलपलंबं वा सई संभजियं अफासुयं जाव नो पडिगाहिजा ॥ से भिक्खू वा जाव समाणे से जं पुण जाणिजा-पिहुयं वा जाव चाउलपलंब वा असई भजियं दुक्खुतो वा तिक्खुतो वा भनियं फासुयं एसणिज्जं जाव पडिगाहिज्जा ।
તે ભાવભિક્ષુ ગૃહસ્થને ઘેર ગયેલે પૃથુક શાલી તથા વરીને શેકીને ધાણું બનાવે, તેમાં તુષ વિગેરેની બહુ જ હેય, તબા ઘઉં વિગેરેને ભૂજેલા ( અડઘા શેકેલા) હોય એટલે એક બાજુથી કે છેડા તરફથી શેક્યા હોય, અથવા તલ, ઘઉં વિગેરે શક્યા હોય તથા ઘઉં વિગેરે ચૂર્ણ બનાવી શેકેલ હેય અધષા શાલીગ્રીહીના તાંદળા, અથવા તેનીજ કણકી (ચાઉલ પલંબ) હોય આવું કઈપણ જાતનું અનાજ વિગેરે એકવાર ડું સેર્યું હોય, થોડું બીજા શસ્ત્રવડે મરડેલું કુટેલું હોય પણ તે જો અપ્રાસુક અને અષણીય પિતે માનતે હોય તે તેવું અન્ન લે નહિ, એથી વિપરીત હોય છે તે લેવું એટલે અગ્નિ વિગેરેથી વારંવાર શેકયું હોય, અથવા પૂરેપુરું કુટયું છે, અને