________________
[ 13 ]
છે, માટે રાગદ્વેષથી રહિત અની સકામનિર્જરાની ઇચ્છા રાખી ગોચરી કરજે !
અને જે આહાર વિગેરે ખાવામાં કે પીવામાં વધારે હાય તે ન ખવાય, અથવા અશુદ્ધ પ્રથટ્ટ કરવું અશક્ય હોય તો પરડવવું જોઇએ, તેથી તે ભિક્ષુ તેવા વધેલા કે અશુદ્ધ આહારને લેઇને એકાંતમાં જાય. એકાંતમાં જઈને તે આહારને પરાવે, હવે જ્યાં પરડવે, તે અતાવ છે. ( અથના અ પછી છે, વા ના અર્થ અથવા છે) જ્ઞાતિ) બળેલુ સ્થાન, ( ઇંટના નિભાડાની જગ્યા ) અથવા અસ્થિ અચિત્ત ડળીયાના ઢગલામાં કીટ, (લાઢાના કાટ)ના ઢગલામાં, અથવા સુષના ઢગલામાં સૂકાં અડાયાં, કે તેવા કાઈપણ ઢગલામાં પૂર્વ અતાવેલ ફાસુ જગ્યામાં જઇને ત્યાં વાર વાર આંખે જોઇને રજોહરણ વિગેરેથી પુછપુજીને પરાવે. પ્રત્યુપેક્ષણ અને પ્રમાનને આશ્રયી ભાંગા થાય છે.
(૧) અપ્રત્યુપેક્ષિત અપ્રમાર્જિત, (૨) અપ્રત્યુપેક્ષિત પ્રમાર્જિત (૩) પ્રત્યે પેક્ષિત અપ્રમાર્જિત. તેમાં પણ દેખ્યા વિના પ્રમાર્જન કરતા એક સ્થાનથી બીજા સ્થાને જતાં ત્રસ જીવાને વિરાધે છે. અને દેખીને પ્યા વિના આવતા પૃથ્વીકાય વિગેરેને વિરાધે છે, ખાકીના ચાર ભાંગા નીચે મુજમ છે.
(૪)ખરામ રીતે દેખેલુ' અને પુ જેવું (૫) ખરાબ રીતે દેખેલું ખરાખર પુજેલ (૬) સારી રીતે દેખેલું. ખરાબ રીતે