________________
[ ૨૯૬ ]
પ્રશસ્ત ભાવના.
दंसणनाणचरिते तववेरग्गे य होइ उ पसत्था । जाय जहा ताय तहा लक्खण वुच्छं सलक्खणओ || ३२९|| દન જ્ઞાન ચારિત્ર તપ વૈરાગ્ય વિગેરેમાં જે પ્રશસ્ત ભાવના હાય છે, તે પ્રત્યેકને લક્ષણથી કહીશ. દર્શન ભાવના
तित्थगराण भगवओ पवयणपावयणिअइसइड्रीणं । अभिगमणनमणदरिसणकित्तणसंपूअणाथुणणां ॥ ३३० ॥
તીથ કર પ્રભુ, બાર અંગ (જૈન સિદ્ધાંત) જેનું ખીજી નામ ગણપિટક ( ભગવંતનાં વચન રૂપ રત્નાને રાખવાના પેટાશ ) તથા પ્રાવચનિ તે ગણધરો તથા મહાન્ પ્રભાવિક આચાર્યાં યુગ પ્રધાનો તથા અતિશય ઋદ્ધિવાળા કેવળજ્ઞાની મન:પર્યાંવ તથા અવધિજ્ઞાની તથા ચાદપૂર્વી તથા આમ આષધિ ( જેના શરીરના મેલ કે પગને ક્શેલી રજ અડવાથી ભયંકર રોગા પણ દૂર થાય તે ) લબ્ધિધારક મુનિએ વિગેરેનુ' હુ માન કરવા સામે જઇને દર્શન કરવુ, તેમના ઉત્તમ ગુણાને પ્રશંસવા, સુગ'ધથી પૂજન સ્તોત્ર વડે સ્તવન કરવુ', ( આમાં દેવ મનુષ્યને જે ઉચિત હેાય તે કરવું.)
આ પ્રમાણે હંમેશાં કરવાથી દશ ન શુદ્ધિ થાય છે, जम्माभिसेयनिक्खमणचरणनाणुप्पया य निव्वाणे । दियलोअभवणमंदरनंदीसरभोमनगरेसुं || ३३१ ॥
।