SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૬૩) શિવાય પણ, એવા બીજા બહુ સાધુઓ સંભવે છે. એવું બતાવવા કહે છે – આ મનુષ્યલેકમાં પૂર્વે બતાવેલા સ્વરૂપ- ગુણ)વાળા મહષીએ (મેટા મુનિઓ) છે તેમને તું જે તે મહર્ષિ કેવા છે? તે કહે છે–ફક્ત આચાજ હદ જેવા છે. એટલું જ નહિ, પણ બીજા સાધુએ પણ તેવા હદ જેવા છે. પ્રકર્ષથી જણાય તે પ્રજ્ઞાન. પિતાનું તથા, પરનું સ્વરૂપ બતાવનાર તે આગમ છે, તેને ભણેલા અર્થાત આગમન જાણ (ગીતાર્થ ) હેય, કદાચ, તેવું જાણનારા છે છતાં, મેહના ઊદયથી કેઈ વખત હેતુ ઉદાહરણના અસંભવમાં, અને યના ગહનપણથી સંશયમાં પડેલા સમ્યગ-શ્રદ્ધાનને ન માનનારા પણ હેથ; તેથી, ખુલાસે કરે છે કે, રદ્ધા પ્રકર્ષથી જેમ, તીર્થકર કહે; તેવુંજ તન્ય પિતે સમજેલા હોય અને તેવા છતાં ભારી કર્મને લીધે સાવધ-અનુષ્ઠાનને છેડનારા ન હોય; (ચારિત્ર ન પાળે), તેથી, ખુલાસે કરે છે કે, ગાયો ઉતા તે સાવદ્યગથી દૂર રહેલા મહર્ષીએ છે. અમારા ઊપરેધ (શરમથી) ગ્રહણ ન કર; પણ તમારે તમારી નિર્મળ બુદ્ધિવડે વિચારીને જેવા, તે બતાવે છે. આ જે મેં કહ્યું તે તમે (હે શિવે !) પણ, મધ્યસ્થતા ધારણ કરીને સમથઇને જુએ વળી આ પણ જુઓ. કાળ તે, સમાધિ-મરણ છે. તેની અભિકાંક્ષાવડે સાધુઓ મોક્ષમાર્ગવાળા સંયમમાં
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy