SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૯) ઊદેશામાં શરૂઆતથી કહેલું મુનિને ભાવે મન છે, તેને આત્મામાં તું ચિંતવજે. આ પ્રમાણે સુધર્માસ્વામી કહે છે – ચેથે ઊદેશે સમાપ્ત થયે. પાંચમે ઊદેશે કહે છે. પાંચમા ઊદેશાને ચેથા સાથે આ પ્રમાણે સંબંધ છે કે, ચોથામાં કહ્યું કે –અગીતાર્થ અપાકટ વયને સાધુ એક વિચરતાં દુઃખ પામે છે, તેથી તે છે દૂર કરવા ઈચ્છતા સાધુએ હમેશાં આચાર્યની સેવામાં રહેવું; તથ, તે આચાર્યો પણ હૃદની ઊપમાવાળા થવું; અને તેમની સાથે બીજા સાધુએ રહી તપ-સંયમથી યુક્ત બનીને નિઃસંગપણે વિચરવું. (એ પાંચમા ઊદેશામાં છે.) આવા સંબધે આવેલા ઊદશાનું આ પ્રથમ સૂત્ર છે. सेमि तंजहा-अवि हरए पडिपुण्णे समंसि भोमे चिट्ठइ उवसंत रए सारक्चमाणे, से चिट्ठ सोय मझगए से पास सनओ गुत्ते, पास लोए महेसिणो जे य पन्नाणमंता पवुडा आरंभो वरया सम्ममेयति पासह, कालस्त कंखाए परिव्वयंति, જિનિ (ફૂ૧૦) (જેવા) ગુણવાળે આચાર્ય હેય, તે હું તમને
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy