________________
(૨૫૮) વાળા ભાષણના ચા વડે ખેંચીને છેડેલા (કટાક્ષે) પુરૂષના હૃદયની ધીરજને ચેરનારા દષ્ટિબાણે ત્યાં સુધી ન પડે. તથા તે સ્ત્રીઓને નરકની આપનારી જાણીને તેની સાથે સંપ્રસારણ (ખાનગી વાત) પિતાની સગી બેન વિગેરેથી પણ ન કરવું,
માત્રા શાસ્ત્ર કુન્ના વા, ન વિવિખન મત્T बलवानिद्रियग्रामः पंडितोऽप्यत्र मुह्यति ॥१॥
મતા બેન કે દીકરી પિતાની હય; તેની સાથે પણ એકાંતમાં ન બેસે. કારણકે, ઇંદ્રિયેનું પ્રબળ વધારે છે. જેમાં, પંડિત પણ મેહ પામે છે !!! આવું જાણુંને સ્વા. ર્થમાં તત્પર સ્ત્રીઓમાં મમત્વ ન કર તથા તે સ્ત્રીને મેહ કરનારી મંડન વિગેરેની ક્રિયા પિતે ન કરે, તથા સ્ત્રીઓની વચ્ચે પિતે ન કરે. અર્થાત્ કાયાના વ્યાપારને નિષેધ કર્યો, તથા આ સ્ત્રીઓને સાર–(મેક્ષનાં) અનુષ્ઠાનમાં વિઘરૂપ માનીને વાણું માત્રથી પણ અલાપ ન કરે. આથી વચનને નિષેધ ; તેમ અધ્યાત્મ-(મનને ) કબજામાં રાખી સ્ત્રીના ભેગમાં મન પણ ન રાખે, એટલે, સૂત્રને અર્થે વિચારવામાં ધ્યાન રાખીને મનને તે સંબધી વ્યાપાર પણ છે. આ ઉત્તમ સાધુ બીજું શું કરે? તે કહે છે કે –સર્વથા સર્વકાળ પાપ તથા પાપનાં ઊપદાન કારણ છોડે, હવે સમાપ્ત કરે છે કે, આ આખા